બોલીવુડ અભિનેત્રી રાખી સાવંત આ દિવસોમાં ખુબ ચર્ચાઓમા છવાયેલી છે રાખી સાવંતે થોડા સમય પહેલા પોતાના આદિલ દુરાની ખાન સાથે કરેલા સાત મહિના પહેલા નિકાહ ની જાહેરાત કરી હતી તેને મિડીયા સામે આવી જણાવ્યું હતું કે મેં ધર્મ પરિવર્તન કરીને મોલીવી ની હાજરીમાં મુસ્લિમ ધર્મ અપનાવ્યો છે.
અને હું ફાતિમાં બની છું પરંતુ આદિલ મારા પ્રેમને સ્વીકારતો નથી મારો ઉપયોગ કરી ને મને દગો આપી રહ્યો છે મારી સાથે લાગે છે લહ જેહાદ થયો છે થોડા સમય બાદ રાખી સાવંત અને આદિલખાન બંને વચ્ચે સમાધાન થતાં બંને એકસાથે જોવા મળ્યા તો થોડા સમય પહેલા અભિનેત્રી શર્લીન ચોપરા એ.
રાખી સાવંત વિરુદ્ધ માનહાની નો કેશ દાખલ કરતાં રાખીને અંબોલી પોલીસે પકડી હતી જામીન પર રાખી સાવંત થોડા દિવસ પહેલા જ બાહર આવી હતી આ દિવસોમાં તે મોડી રાત્રે ફિલ્મ સીટી બહાર પંજાબી ડ્રેસ માં સ્પોટ થઈ હતી મિડીયા અને પેપરાજી સાથેની વાતચીતમાં તેને જણાવ્યું કે મારી જીદંગી બદલાઈ ગઈ છે.
હું હવે વેસ્ટન આઉટફીટ માં નહિ સંસ્કૃતિ માં જોવા મળીશ હું ફાતીમા બની છું અને મારો પીછો કરતા તમે અહીં સુધી કેમેરા સાથે આવી ગયા તો શું હું મરી જઈશ તો મારી કબર પણ પર આવશો એમ જણાવી રડવા લાગી અને જણાવ્યું કે મારી માં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે મારા જીવનમાં ખુબ પરેશાની છે મારા જીવનમાં ઘણા દુઃખ છે.
એ છતાં પણ કામ કરવું પડે છે હું કામ શોધવા જ અહીં આવી છું મારી જીંદગી ઘણા દુઃખ વચ્ચે વિતી રહી છે રાખી સાવંતનો આ અંદાજ જોઈ હર કોઈ હેરાન રહી ગયા હતા રાખી સાવંત જેલમાં હતી એ સમયે આદીલ દુરાની ખાન એને છોડાવવા નહોતો આવ્યો એના પર થી એવું લાગે છે કે ફરી રાખી સાવંત નું બ્રેક અપ થયું હોય.