કોમેડી અને મનોરંજન ક્ષેત્રે ગુજરાત માં ખુબજ નામના ધરાવતા લોકસેવા અને પરોપકારી કાર્યો કરતા ખજુર ભાઈ ઉર્ફે નિતીન જાની પોતાના ટીમના સદસ્યો ને પરીવારની જેમ રાખે છે ખજુરભાઈ ની ટીમમાં છેલ્લા ઘણા સમયથી કામ કરતા ડેવલ મકવાણા જેવો એક સામાન્ય પરીવાર માંથી આવે છે.
તેમના પિતાની રાજકોટ માં સોડાની લારી છે તેઓ ખજુર ભાઈ ની સાથે ખુબ જ લોકપ્રિયતા ધરાવે છે પોતાના ભારેખમ શરીર સાથે લોકોની વચ્ચે હાસ્યાસ્પદ બનીને તેઓ હંમેશા મનોરંજન કરાવતા રહે છે ખજુર ભાઈ તેમને પોતાના સગા ભાઈની જેમ રાખે છે તેમને લોકો કાકા ભાઈ તરીખે પણ ઓળખે છે.
તાજેતરમાં સોશિયલ મીડિયા પર ગુજરાતી સુપ્રસિદ્ધ લોકગાયિકા કિંજલ દવે નો એક વિડીઓ ખુબ વાયરલ થયો છે જેમાં કાકા ભાઈ ની સાથે કિંજલ દવે ઉભેલી જોવા મળે છે કિંજલ દવે પુછી રહી છે કે તમારે શરીર ક્યારે ઉતારવાનું છે આ શરીર માં આપણે બંને નો આ છેલ્લો ફોટો હવે નવા શરીર સાથે.
આપણે બંને પાતળા બની ને ફોટો ક્લીક કરાવીશું આ સમયે કાકા ભાઈ જણાવે છે કે તમારા જેટલું તો ના થઈ શકે થોડુંક વધારે હશે તો કિજંલ દવે કહે છે કે 10 કિલો વધારે પણ ઓછું કરવાનુ છે આ શરીર બંને મજાક મસ્તી માં જોવા મળે છે કાકા ભાઈ કિજંલ દવેના પગે પડીને આર્શીવાદ લેતા પણ જોવા મળે છે વાઈરલ આ વિડીઓ.
ખજુર ભાઈ ના ઘેર નો હોય એવું જણાય છે ખજુર ભાઈ ની તસ્વીર દિવાલ પર ટીંગાયેલી છે ખજુરભાઈ પોતાના ટીમના દરેક સદસ્યોને પોતાના પરિવારની જેમ રાખે છે કાકા ભાઈ એક સામાન્ય પરિવારમાંથી આવે છે સોશિયલ મીડિયા પર કાકા ભાઈ ઉર્ફે ડેવલ મકવાણા ખજુર ભાઈ કોમેડી ચેનલ થી ખુબ જ લોકપ્રિયતા મેળવી રહ્યા છે.