સાઉથ ફેમસ અભિનેત્રી રશ્મિકા મંદાના ફિલ્મ પુષ્પા ની સફળતા થી ખુબ લાઈમલાઈટમાં આવી ચુકી છે તેને બોલિવૂડ માં ઘણી બધી ફિલ્મો ઓફર થઇ રહી છે તાજેતરમાં 20 જાન્યુઆરી ના રોજ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે રશ્મિકા મંદાના ની ફિલ્મ મીશન મજનુ ઓટીટી પ્લેટફોર્મ પર રીલીઝ થઇ છે ફિલ્મ મશીન.
મજનુમાં રશ્મિકા મન્દાના એક આંધળી છોકરી જેનું નામ નસીબ છે તે પાત્રમાં જોવા મળે છે આ ફિલ્મ સાલ 1971 ના ભારત પાકિસ્તાન ના યુદ્વ પર આધારીત છે જે ગૃપ્તચર એજન્સી પાકિસ્તાન માં કાર્યરત હતી એ વચ્ચે તાજેતરમાં ફિલ્મ મીશન મજનુ ના પ્રમોશન સેટ પર નો એક વિડીઓ ખુબ વાયરલ થયો છે.
જેમા અભિનેત્રી રશ્મિકા મંદાના ની અનોખી ડ્રેસિંગ સેન્સ જોઈ ઘણા યુરો ટ્રોલ કરતા જોવા મળે છે રશ્મિકા મંદાના મિશન મજનુ સેટ પર બ્લેક બ્રાલેટ અને કોર્ટન પેન્ટ માં પહોચી હતી ડીપ નેક બ્રાલેટમા તેના ભરાવદાર મદમસ્ત નિતંબો ફોન્ટ કરીને તેને પેપરાજી ને પોઝ આપ્યા હતા તો તેની બેકસાઈડ જોતા લોકો ચોંકી ગયા હતા.
સામાન્ય રીતે આગળ ની તરફ થી દરેક પેન્ટ ખોલવા માટે ની ચેઈન કે હુક જોવા મળે છે પરંતુ રશ્મિકા મંદાના ની પેન્ટ માં તેના પાછડ ની તરફ ચેઈન હતી જેનાથી તેનું પેન્ટ પાછડ થી ખુલી શકે જેને અડધી નીચે ઉતારેલી હતી આ સ્ટાઈલ જોઈ ચાહકો દંગ રહી ગયા હતા લોકોની નજર રશ્મિકા ની આ સ્ટાઈલ પર મંડાઈ હતી રશ્મિકા પોતાની બોલ્ડ નેશ અને.
કાતીલાના અદાઓ થી ફેન્સ ને મદહોશ કરતી જોવા મળે તેની આ અદાઓ પર ઘણા યુઝરો ટ્રોલ કરતા જોવા મળ્યા તો ઘણા યુઝરો વાઈરલ આ તસવીરો વિડીઓ પર ફિદા બની લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા હતા રશ્મિકા મંદાના પોતાની આવનારી ફિલ્મ પુષ્પા 2 થી ખુબ ચર્ચાઓ માં છે દર્શકો ને ફિલ્મ પુષ્પા 2 ની ખુબ આતુરતા પૂર્વક રાહ છે.