પ્રેમ સંબંધોને લઈને ઘણા બધા કિસ્સાઓ સામે આવતા રહે છે જેમાં ઘણા કિસ્સાઓ સમાજ માં કલંક રૂપ પણ જોવા મળે છે એવો જ કિસ્સો સામે આવ્યો છે જેનાથી શિક્ષણ જગત બદનામ થયું છે એક શિક્ષીકા એ પોતાના નાબાલીક વિદ્યાર્થી ના પ્રેમ મા પડી અને એવું કર્યુ કે માતા પિતા એ તેના વિરુદ્ધ ફરીયાદ પણ નોંધાવી છે.
સમગ્ર ઘટના ઉતરપ્રદેશના નોયેડા વિસ્તારમાં થી સામે આવી છે જેમાં 22 વર્ષની શિક્ષિકા પોતાનાં ઘેર ટ્યુશન ક્લાસિસ ચલાવતી હતી જે અપરણીત હતી તેના ત્યાં ટ્યુશન લેવા આવતો 16 વર્ષ ના નાબાલીક વિદ્યાર્થી ના પ્રેમ મા આ શિક્ષીકા પડી અને બધાજ વિદ્યાર્થીઓ ના ગયા બાદ બંને એકબીજા સાથે.
શારીરિક સંબંધ પણ બનાવવા લાગ્યા બંને એકબીજા ના પ્રેમમા એટલી હદે આગળ વધી ગયા હતા કે વિસ્તારમાં બંનેના આ સંબંધોની જાણ થતાં ઉતરપ્રદેશના દેવરીયાના વતની વિદ્યાર્થી ના માતા પિતા પાસે આ વાત પહોંચી હતી માતા પિતા એ ઠપકો આપીને વિઘાર્થી ને ટ્યુશન ક્લાસિસ માં.
મોકલવાનું બંધ કર્યું પરંતુ શિક્ષકા અને આ વિદ્યાર્થી પોતાના પ્રેમને ભુલવા તૈયાર નહોતા મોડી રાત્રે વિદ્યાર્થી ને લઇ ને આ શિક્ષીકા ફરાર થઈ જતાં વિદ્યાર્થીના માતા પિતાએ નોયેડા થાના વિસ્તાર સેક્ટર 113 માં ફરીયાદ નોંધાવી છે પોલીસે નાબાલીક વિદ્યાર્થીને પ્રેમ જાળમાં ફસાવી અને તેને ભગાડી.
લઈ જવાના આરોપસર શિક્ષીકા વિરુદ્ધ ફરિયાદ નોંધીને તપાસ કરી છે શિક્ષિત ના ઘરની આજુબાજુ આવેલા સીસીટીવી કેમેરાની ફૂટેજ એકત્ર કરી ને શિક્ષિકા ના સગા સંબંધીઓ ની પુછપરછ હાથ ધરી છે પોલીસે આ મામલે પિડીત માતા પિતા ને સાંત્વના પાઠવી ને તેમના દિકરાને શોધી આપવાની બાંહેધરી પણ આપી છે.