બોલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટે માત્ર પોતાની 29 વર્ષની ઉંમરમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં દમદાર અભિનય થકી ખૂબ જ લોકપ્રિયતા પ્રાપ્ત કરી છે ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યર થી ફેમસ થયા બાદ ઘણી બધી ફિલ્મોમાં શાનદાર અભિનય થકી આલીયા ભટ્ટે ખુબ લોકપ્રિયતા મેળવી છે સાલ 2022 માં ગંગુબાઈ કાઠીયાવાડી.
આર આર આર અને બ્રહ્માસ્ત્ર જેવી હીટ ફિલ્મો આપી ખુબ લોકચાહના મેળવી સાલ 2022 માં જ આલીયા ભટ્ટે રણબીર કપૂર સાથે લગ્ન કર્યા અને આ વર્ષ દરમિયાન 6 નવેમ્બરના રોજ દિકરી રાહા ને જન્મ આપીને માં બની હતી ડીલેવરી ના થોડા જ મહિનાઓમાં આલિયા ભટ્ટ ફરી બોલિવૂડ ફિલ્મ.
ઇન્ડસ્ટ્રીઝમાં વાપસી કરવા માટે સખત જીમ વર્કઆઉટ કરી રહી છે સાથે યોગા થકી પણ ખૂબ જ પરસેવો પાડી રહી છે જેની તસવીરો અને વિડિયો પણ સામે આવતા રહે છે તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વિડીયો સામે આવ્યો છે જેમાં આલિયા ભટ્ટ સખત જીમ વર્કઆઉટ કરતી જોવા મળે છે.
બોડી કોર્ન યલો ટીશર્ટ અને બ્લેક ટાઈટ જીમ પેન્ટ માં આલીયા ભટ્ટ ખૂબ જ સુંદર અને આકર્ષક અંદાજમાં જોવા મળે છે મેકઅપ વિના પણ તેનો ચહેરો ખૂબ જ સુંદર લાગી રહ્યો છે તેની પ્રાકૃતિક સુંદરતા જોઈને ચાહકો દીવાના બની ગયા છે તેને પોતાના મદમસ્ત ફિગર ને ફોન્ટ કરી ફેન્સ ને સંદેશ.
આપી દીધો છે કે હવે તે ફરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ટૂંક સમયમાં જોવા મળશે ડિલિવરી નો થાક પણ તેને અસર કરતું નથી તેવું તેના વિડીયો પરથી સાબિત થતું જોવા મળતું હતું તે દિવસમાં ત્રણથી ચાર કલાક રોજ જીમ વર્કઆઉટ કરી રહી છે સામે આવેલા વીડિયોમાં તે પોતાની સહેલી સાથે.
વાતચીત કરી રહી છે હસી મજાકમાં સાથે નો તેનો આ અંદાજ ફેન્સ ખૂબ જ પસંદ કરી રહ્યા છે સોશિયલ મીડિયા પર આ વિડીયો ખૂબ જ વાયરલ થયો છે જેના પર ફેન્સ મન મૂકીને લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા છે તો ઘણા બધા યુઝરો કમેન્ટ પણ કરી રહ્યા છે આલીયા ભટ્ટ ને એક યુઝરે.
આરામ કરવાની સલાહ આપી તો બિજા યુઝરે લખ્યું કે આલિયા ભટ્ટ ખૂબ જ મજબૂત સ્ત્રી છે તો એક યુઝરે ક્યુટ અંદાજ માં કમેન્ટ આપી કે મેમ તમે માં બની ગયા છો છતાં પણ એક માસુમ બાળકી જેવા લાગો છો સોશિયલ મીડિયા આ વિડીઓ પર લાખો લાઇક આવી ચુક્યા છે આના પર તમે શું કહેશો.