Cli
પાકિસ્તાની ક્રિકેટ ટીમ કેપ્ટન બાબર આઝમ હની ટ્રેપમા ફસાયો, ખરાબ ફોટો અને વિડિઓ વાયરલ થયા...

પાકિસ્તાની ક્રિકેટ ટીમ કેપ્ટન બાબર આઝમ હની ટ્રેપમા ફસાયો, ખરાબ ફોટો અને વિડિઓ વાયરલ થયા…

Breaking

દુનિયાભર ની ખબરો સામે આવી રહી છે લોકોની ટ્રેપથી સેલિબ્રિટી અને લોકોને ફસાવીને રૂપિયા ખંખેરી રહ્યા છે અને રૂપિયા ના મળતા તેમની બદનામી પણ કરવામાં આવે છે જેમા હવે પાકિસ્તાની ક્રિકેટર પાકિસ્તાની ક્રિકેટ ટીમનો કેપ્ટન બાબર આઝમ પણ ફસાઈ ચૂક્યો છે પોતાના ખરાબ પરફોર્મન્સ.’

વચ્ચે પોતાના મુશ્કેલીમાં મુકાઈ ચુક્યો છે તાજેતરમાં બાબર આઝમનો ટ્વિટર પર એક વિડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે જેમાં બાબર આઝમ કપડા વિના વિડીઓ કોલમાં કોઈ છોકરી સાથે અશ્લીલ હરકતો કરતો જોવા મળે છે આ વિડીઓ માં તે ખુબ જ શરમ જનક હાલત માં જોવા મળે છે.

તેનો ચહેરો જોઈ બધા જ લોકો સ્વિકારી રહ્યા છે કે આ બાબર આઝમ છે તે કોઈ છોકરી સાથે યૌન સંબંધ બનાવવા માટેની ચર્ચા કરી રહ્યો છે આ વિડીઓ ટ્વીટર પર @niravmodi નામના વ્યક્તિ એ પોસ્ટ કરેલો છે જેમાં ઘણા બધા લોકો ની પ્રતિક્રિયા સામે આવી છે ભારતીય સમાચાર એજન્સી.

આઈએ એન એસ હીન્દી દ્વારા પણ જણાવવામાં આવ્યું છે કે પાકિસ્તાની ક્રિકેટર બાબત આઝમ કપડા વિના કોઈ યુવતી સાથે વાતો કરતો જોવા મળે છે ખરાબ ફોર્મની વચ્ચે તેની મુશ્કેલીઓ માં વધારો થયો છે પાકિસ્તાની ક્રિકેટર બાબર આઝમે આ અંગે હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *