Cli
એક સમયે બીડી બાંધવાનું મજૂરી કામ કરતો, ભારતનો આ દીકરો અમેરિકામાં જજ બન્યો, ભારતને ગૌરવ અપાવ્યું...

એક સમયે બીડી બાંધવાનું મજૂરી કામ કરતો, ભારતનો આ દીકરો અમેરિકામાં જજ બન્યો, ભારતને ગૌરવ અપાવ્યું…

Breaking

તાજેતરમાં ભારતના સુરેન્દ્રન કે પટેલે અમેરીકા ના ટેક્સાસ માં ફોર્ટ બેન્ડ કાઉન્ટીમા 240મા ડીસ્ટીક જજ તરીકે સપત લીધા મુળ કેરળ ના કાસારગઢના ગરીબ પરીવારમાંથી આવતા સુરેન્દ્રન પટેલની કહાની જાણીને દરેક લોકોએ તેમના જીવનથી પ્રેરણા લેવી જોઈએ સુરેન્દ્રન પટેલ ના માતા પિતા મજૂરી કામ કરીને.

જીવન વ્યતીત કરતા હતા સુરેન્દ્રન પટેલની આર્થિક સ્થિતિ ખુબ ખરાબ હતી ધોરણ 10 માં પૈસાની તંગીના કારણે તેમને અભ્યાસ છોડી એક વર્ષ બિડી બનાવવાની ફેક્ટરી માં મંજુરી કરી રાત દિવસ મજુરી બાદ ફરી તેને અભ્યાસ શરુ કર્યો અભ્યાસની સાથે જે કામ કરવા લાગ્યો અને આ દરમિયાન તેને કાયદા.

ક્ષેત્રમાં અભ્યાસ કરવાની ખૂબ રુચિ લાગી કોલેજમાં પણ તે ફી ભરવાના કારણે નાનું મોટું કામ કરીને ફિ કરતો રાત્રે વાચંતો કોલેજ માં ખુબ ઓછો હાજર રહેતો મિત્રોના નોટબુક વાંચી ને તેને તૈયારી કરી ઓછી હાજરીના કારણે પરીક્ષામાં ના બેસવા દેતા પ્રિન્સિપાલ ને વિનંતી કરી કે હું ફેઈલ થાઉં તો મને કાઢી મુકજો.

પરંતુ એ જ કોલેજ માં સુરેન્દ્રન પટેલ પહેલા નંબરે પાસ થઈ ને કોલેજનું ગૌરવ વધાર્યું ઉછીના પૈસા મિત્રો પાસે થી મેળવી ને તેને લો યુનિવર્સિટી માં પ્રવેશ મેળવ્યો સાલ 1995 માં તેને વકીલાત પુરી કરી કેરલના હોસદુર્ગ માં તેને પ્રેક્ટિસ શરુ કરી તેને આ દરમિયાન શુભા નામની નર્સ સાથે લગ્ન કર્યા અને દિલ્હી રહેવા ગયો.

દિલ્હી થી પોતાની પત્ની ને અમેરીકા નોકરી મળતાં સુરેન્દ્રન પટેલ પોતાની પત્ની સાથે અમેરીકા સેટલ થયો કાયદા ક્ષેત્રે કામ કરવાનું ઝનુન સુરેન્દ્રન પટેલ માં હજુ પણ હતું અમેરિકામાં સુપર માર્કેટમાં કામ કરી તેને ટેક્સાસ બાર ની પરીક્ષા પાસ કરી અમેરીકા માં ફરી તેને અભ્યાસ શરુ કર્યો 2011 માં સ્નાતક થયા બાદ અમેરીકા માં યુનિવર્સિટી.

હુસ્ટલ લો સેન્ટર એલ એલ એમ માં એડમીશન મેળવી વકીલ બની કામ શરુ કર્યું અને 2017 માં અમેરીકાની નાગરીકતા મેળવી અને 2022 માં ડીસ્ટીક જજ બની ને સુરેન્દ્રન પટેલ અમેરીકા માં ઉચ્ચ સ્થાન પર બીરાજમાન થયા આજે ભારતનો ગરીબ દિકરો વૈભવી ઠાઠ થી અમેરીકામાં જજ બનીને દેશનું ગૌરવ વધારી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *