બોલીવુડ ફિલ્મ અભિનેતા સુશાંત સિંહ રાજપુત નુ દેહાતં થયા ને હજુ એક વર્ષ માડં થયું છે એ વચ્ચે તેની ગર્લફ્રેન્ડ રીયા ચક્રવતી પોતાના નવા બોયફ્રેન્ડ સાથેની લવ લાઈફને લીધે ખુબ ટ્રોલ થતી જોવા મળે છે સુશાંત સિંહ રાજપૂત ના મો!તના મામલામાં રીયા ચક્રવતી પર આરોપો લાગેલા હતા.
એ વચ્ચે તેને જેલમાં પણ જવું પડ્યું હતું એ સમયે તેને મદદ કરીને તેને આ કેશમાં હેલ્પ કરનાર બોલીવુડ અભિનેતા સલમાન ખાન ના નાના ભાઈ સોહીલ ખાન ની પત્ની સીમાખાનના ભાઈ બિઝનેસમેન બંટીના પ્રેમમા પડી હતી અને બંટી ને સુશાતં સિંહ રાજપૂત ના મો!તના માત્ર થોડા જ મહીનામાં ડેટ કરવાનું શરુ કર્યું હતું.
જે બાદ રીયા ચક્રવતી ટ્રોલરોના ખુબ નિશાના પર રહેતી આવી છે સોશિયલ મીડિયા પર રિયા ચક્રવર્તી બિઝનેસમેન બંટી સાથે રોમેન્ટિક અને હોટ અંદાજમાં તસવીરો શેર કરતી રહે છે પોતાની બોલ્ડ અને ગ્લેમર તસવીરો થી લાઈમલાઈટમાં રહેતી રીયા ચક્રવતી તાજેતરમાં એક રેસ્ટોરન્ટ માં.
એકદમ બોલ્ડ લુક મા પહોંચી હતી ઓપન હેર લાઈટ મેકઅપ માં સુદંર લુક સાથે વાઈટ ટોપ અને નાની એવી ચડ્ડી પહેરીને તે જોવા મળી હતી ખુબ જ ટુંકી ચડ્ડી માં તેને પેપરાજી ને મિડીયા સામે પોઝ આપ્યા હતા બંટી સાથે રોમાન્સ કરતી જોવા મળી હતી રેસ્ટોરન્ટ માં મિડીયા અને પેપરાજી ને.
જોતા રીયા ચક્રવતી એ કાતીલાના અદાઓ સાથે પોઝ આપ્યા હતા જેની આ તસવીરો સામે આવતા ફરી એકવાર સુશાતં સિંહ રાજપૂત ના ફેન્સ ના નિશાના પર આવી હતી અને તેને સોશિયલ મીડિયા પણ ખુબ ટ્રોલ કરવામાં આવી હતી વાચક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે.