શિયાળોની ઋતુ આવી ગઈ છે દેશભરમાં સવાર સવારમાં કડકડતી ઠંડીનો માહોલ જોવા મળે છે પરંતુ ભારત કરતાં પણ વધારે ઠંડી વિશ્ર્વમાં રહેતા ઠંડા દેશો મા પડે છે જે ઠંડીની આપણે કલ્પના પણ ના કરી શકીએ સોશિયલ મીડિયા પર આ દિવસોમાં એક વિડીઓ ખુબ જ વાઈરલ થયો છે જેક ફીશર નામના.
આ વ્યક્તિએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક વિડીઓ શેર કર્યો છે જેમાં ખૂબ જ ઠંડા પ્રદેશમાં તે બરફના માહોલમાં ઊભો છે આજુબાજુના વૃક્ષો પણ બરફથી ઢંકાઈ ગયા છે જેક ફિશર નામનો આ વ્યક્તિ હાથમાં એક મોટો વાટકો લઇને ઉભો છે જેમાં રહેલી મેગી બરફમાં ચમચી સાથે હવામાં જ જામી ગઈ છે.
જેક ફીશર ના મોઢા પર પણ બરફ નું આવરણ બંધાય ગયું છે તેના કપડા માં પણ બરફ જામી ગયો છે સોશિયલ મીડિયા પર આ વિડીઓ 12 લાખથી વધુ લોકોએ પસંદ કર્યો છે અને આ વિડીઓ પર 10 કરોડ જેટલા વ્યુ આવી ગયા છે જેક ફીશર નામના આ વ્યક્તિએ પોતાના ઘર ની પણ કેટલીક તસવીરો શેર કરી છે.
તેનું ઘર બરફ થી ઢંકાઈ ગયું છે જેમાં જાઉં પણ મુસ્કેલ બન્યું છે વિદેશી ઠંડા દેશો મા આ પ્રકારનો માહોલ સામાન્ય છે જે તેમની ત્વચા પરથી આપણે અનુમાન લગાડી શકીએ છીએ દુર દુર સુધી લોકો માત્ર બરફની વચ્ચે જ રહે છે શિયાળા ના દિવશો મા ગાડીઓ માં અને ઘરમાં પણ બરફ જામી જાય છે.
સાથે નદી અને તળાવો ના પટ પર પણ સંપૂર્ણ બરફ જામી જાય છે આવા દેશો મા શિયાળા દરમીયાન ઘણા પશુ પક્ષીઓ પણ કાતીલ ઠંડીના કારણે મોત ને ભે!ટે છે જેમને પાણી મેળવવું પણ ખુબ જ મુશ્કેલ બની જાય છે વેપાર ધંધા માં પણ વિકટ પરિસ્થિતિ નો સામનો કરવો પડે છે.
આપણો દેશ ભારત ઠંડી અને ગરમી ચોમાસા દરમિયાન સંતુલન બનાવી રાખે છે આપણી જમીન પર ત્રણે ઋતુઓમાં પ્રમાણ જોવા મળે છે એના કારણે ભારતદેશ ખેતી પ્રધાન દેશ કહેવાય છે વાચંક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરૂર જણાવજો અને પોસ્ટ શેર કરવા વિનંતી.