Cli
દેવાયત ખાવડ અને તેના સાથીરથ હરેશ રબારીએ કોર્ટમાં, દેવાયત ખાવડના ચાહકોમાં દુઃખ નું મોજું ફરી વળ્યુ...

દેવાયત ખાવડ અને તેના સાથીરથ હરેશ રબારીએ કોર્ટમાં, દેવાયત ખાવડના ચાહકોમાં દુઃખ નું મોજું ફરી વળ્યુ…

Breaking

ગુજરાતના જાણીતા ફેમસ લોકસાહિત્યકાર દેવાયત ખાવડ અને તેના બે સાગીરથો કિશન કુભારંવાડીયા અને હરેશ રબારીએ રાજકોટ સરેશ્વર ચોકમાં મયુર સિંહ રાણા પર લાકડી ધોકા વડે જાનલેવા હુ!મલો કર્યો હતો જેમાં મયુરસિંહ રાણા ગંભીર રૂપે ઇજાગ્રસ્ત થતા તેને સારવાર અર્થે દાખલ કરાયા હતા.

અને આ ઘટના બાદ દેવાયત ખાવડ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતા પીએમ ઓ ઓફીસ સુધી રજુઆત પહોચંતા ઘટનાના 10 દિવશે દેવાયત ખાવડ પોલીસ સામે હાજર થયા હતા જે ઘટનામા પોલીસે ગુના મા વપરાયેલ ગાડી હથીયારો કબ્જે કર્યા હતા દેવાયત ખાવડ અને ઢહરેશ રબારી અને કિશન.

કુભારંવાડીયા ત્રણેય ને કોર્ટમા થી રીમાન્ડ આપી પુછપરછ કરવામાં આવી હતી જેમાં દેવાયત ખાવડ મુળી વિસ્તારમાં છુપાયેલો હતો દેવાયત ખાવડે આ ઘટના માં તે નાસતો ફરતો નહોતો પરંતુ મિત્રો ને મળવા માટે ગયેલો હતો એવું જણાવ્યુ હતુ અને આ દરમિયાન કોર્ટમા જામીન અરજી પણ મુકેલી હતી.

એવી માહીતી સામે આવી હતી દેવાયત ખાવડ વિરુદ્ધ અગાઉ પણ ગુના નોંધાયેલા છે 2015 માં ચોટીલામાં મારામારી નો અને 2017 માં સુરેન્દ્રનગર આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધાયેલો હતો દેવાયત ખાવડ ની જામની અરજી કોર્ટે નામંજૂર કરી હતી અને ખુલાસા માં સીસીટીવી કેમેરા ફુટેજ માં આ ઘટના ને.

જાણી જોઈને સ્વરૂપ આપવામાં આવ્યુ છે એવું પોલીસ તપાસ માં આવ્યું છે બીજી સુનવણી દરમિયાન દેવાયત ખાવડ ના વકીલે બચાવ માટે દલીલો કરી હતી પુરાવાઓ ના કારણે બચાવ પક્ષ ની દલીલો પરથી જામીન અરજી નામંજૂર કરી દેવામાં આવી હતી મયુર સિંહ રાણા ના નિવેદન બાદ હવે દેવાયત ખાવડ અને.

તેના બે સાગરીતો હરેશ રબારી અને કિશન કુભારંવાડીયા એ સેસન કોર્ટમાં જામીન માટે રજુઆત કરી હતી એ પણ નામંજૂર કરી દેવામા આવી હતી આ ઘટનાની ઉચ્ચતર તપાસ હાથ ધરવામાં આવી છે રાજકોટ જીલ્લા પોલીસ વડા આ કેશને હેન્ડલ કરી રહ્યા છે આગામી સમયમાં આ કેશમા ઘણા ખુલાસાઓ સામે આવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *