સોશિયલ મીડિયા પર અવનવા વિડીયો સામે આવતા રહે છે જેમાં ઘણા બધા વિડીયો કંઈક અલગ હોવાના કારણે ખૂબ જ વાયરલ થાય છે એક એવું જ અનોખો વિડીયો સામે આવ્યો છે જે વિડિયો લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે સામાન્ય રીતે બુલેટ ની સવારી કરવી દરેક બાઈક રાઈડર નો પહેલો શોખ હોય છે.
બુલેટ ની સવારી કહેવાય છે કે રોડ પરના રાજા જેવી અનુભુતી કરાવે છે પરંતુ આ શોખ માત્ર પુરુષો માં જ નહીં મહીલાઓ માં પણ જોવા મળ્યો છે જેમાં કોઈ પેન્ટ ટીર્સટ વાળી શહેરની સુકન્યા નહીં પણ ગામડાની ગોરી ચુદંળી અને ઘાઘરા ના દેશી પહેરવેશ માં બુલેટ ચલાવતી જોવા મળે છે વાયરલ થયા.
આ વીડિયોમાં બે મહિલા બુલેટ પર જોરદાર સ્પીડે બાઈક ચલાવી રહી છે જેમની પાછળ આવતા બાઈક ચાલકે આ વિડિયો બનાવ્યો હોય તેવું લાગી રહ્યું છે બુલેટ ચાલક મહિલા પીળી ચુંદડી પીળુ બ્લાઉઝ સાથે ઘાઘરો પહેરીને શાનદાર અંદાજમાં બુલેટ ચલાવતી જોવા મળે છે પાછડ બેઠેલી મહીલા.
પણ રજવાડી ઠાઠ માઠ થી હસી રહી છે નવા મોડેલ નું બુલેટ લઈને રસ્તા પર જતી આ મહીલાઓ આકર્ષક નું કેન્દ્ર બની હતી તેમની આ સ્ટાઈલ જોઈ લોકો મોંઢા મા આંગળા નાખી ગયા હતા વિડીઓ ના બેકગ્રાઉન્ડ માં દમદાર મ્યુઝિક સેટ કરવામાં આવ્યું છે જે વિડિયો અત્યાર સુધી.
75 હજારથી વધારે લોકોએ લાઈક કર્યું છે જેમાં લાખો વ્યુ અને કોમેન્ટ જોવા મળે છે લોકો આ વીડિયોને ખૂબ જ પસંદ કરી રહ્યા છે અને મહિલાની સંસ્કૃતિ સાથે શોખ અને દમદાર લૂક જોઈને આ વિડીયો પર કમેન્ટ દ્વારા ખૂબ જ પ્રેમ વરસાવી રહ્યા છે મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે.