Cli
ફિલ્મનો વિરોધ કરનાર ને શાહરુખ ખાન ની આવી રીતે પ્લાનિંગ શરૂ...

ફિલ્મનો વિરોધ કરનાર ને શાહરુખ ખાન ની આવી રીતે પ્લાનિંગ શરૂ…

Bollywood/Entertainment Breaking

છેલ્લા ઘણા દિવસોથી બોલીવુડ ફિલ્મ અભિનેતા શાહરુખ ખાનની આવનારી ફિલ્મ પઠાણ ને ઘણા બધા લોકો બોયકોટ કરી રહ્યા છે ઘણા બધા થિયેટરોની બહાર લાગેલા શાહરુખ ખાનના પોસ્ટર પણ ઉતારીને લોકો સળગાવી રહ્યા છે સોશિયલ મીડિયા પર અમદાવાદ થી એક વિડીયો સામે આવ્યો છે.

અહીં બજરંગ દળ ના લોકો ફિલ્મ પઠાન ને બાયકોટ કરવાના ખુબ પ્રયત્નો કર્યા છે પરંતુ હવે આ આ ફિલ્મ માંથી સીબીએસઈ દ્વારા વિવાદીત સીન ને ફિલ્મ માંથી કટ કરી દેવાયા છે એ છતાં પણ ફિલ્મ પઠાન ને બોયકોટ કરવામાં આવી રહી છે આ વચ્ચે એક નોટીસ દેખાડવામા આવી છે જેમાં કહેવાયું છે કે કોઈ.

મતલબ વિના બોલિવૂડ ને બોયકોટ કરવામાં આવશે તો એમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી શકે બોલીવુડ ફિલ્મોને બોયકોટ અને થિયેટરો માં ફિલ્મ રિલીઝ નહીં થવા દેવાની ધમકીઓ ની વચ્ચે એફ ડબલ્યુ આઈ સી ઈ નું કહેવું છે કે ફિલ્મો થી લાખો મજદુર અને ટેકનીસીયન ની રોજી રોટી જોડાયેલી છે.

એવામાં બોલીવુડ ફિલ્મોને બાયકોટ કરવાનું ચલણ તેમના પેટ પર પાટું સમાન છે તેમને ફિલ્મ નું નિર્માણ કરી લાખો લોકોને રોજગાર આપનાર ફિલ્મ નિર્માતો નો આભાર માન્યો હતો એમને પોતાનું સમર્થન આપ્યું છે એફ ડબલ્યુ આઈ સી ઈએ સરકાર ને બોયકોટ બોલીવુડ ટ્રેડ પર રોક.

લગાવાવા હસ્તક્ષેપ કરવાની પણ માંગ કરી છે જે નોટીસ હાલ મોકલવામાં આવ્યું છે તે કોઈ ફિલ્મના પ્રોડ્યુસર કે એક્ટર તરફથી નહીં પરંતુ એફ ડબલ્યુ આઈ સી ઈ તરફ થી છે જે ફિલ્મો સાથે જોડાયેલા તમામ લોકોનું એક યુનીયન છે આ સાથે બોલીવુડ બોયકોટ વિશે તાજેતરમાં અભિનેતા સુનીલ શેટ્ટી એ પણ ઉત્તર પ્રદેશના.

મુખ્યમંત્રી યોગીજીને વિનંતી કરી હતી કે બોલીવુડ ફિલ્મો પર પ્રત્યે ફેલાવવામાં આવતી નફરત પ્રત્યે આપ રોક લગાડવાનો પ્રયત્ન કરો એ કામ તમે જ કરી શકો છો અને બોયકોટ ટ્રેડ કોઈ હટાવી શકે તો યોગીજી આપનો એક અવાજ જ કાફી છે યોગીજીએ આ મામલે હજુ કોઈ પ્રતિક્રિયા નથી આપી માત્ર આ મીટીંગ માં તેમણે બધાને સાભડ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *