લોકપ્રિય ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા દર્શકો ખૂબ જ પસંદ કરે છે તારક મહેતા શો ના કલાકારો સાથે વ્યક્તિગત મુલાકાત લેવી એ ઘણા લોકોનું સપનું હોય છે એવું જ સપનું પુરુ કરવા માટે ગુજરાતી પ્રખ્યાત લોકગાયિકા કિંજલ દવે તેમના પતિ પવન જોષી સાથે પહોંચી હતી કિંજલ દવે તારક મહેતા શું ખૂબ જ પસંદ કરે છે.
તેમનું એક સપનું હતું કે હું જેઠાલાલ ને રૂબરૂ મળવું તાજેતરમાં મુંબઈ ફિલ્મ સીટી પર કિંજલ દવે અને પવન જોષી તારક મહેતા સેટ પર પહોંચ્યા હતા બાપુજી જે હિચંકે બેને છે એ હિચંકા પર કિજંલ દવે એ બેસીને પોઝ આપ્યા હતા જેઠાલાલ સાથે રુબરુ મુલાકાત કરી ને તસવીર શેર કરી હતી કિજંલ દવે.
ખુબ જ ખુશ જોવા મળતી હતી અંજલી ભાભી નું પાત્ર ભજવતી સુનેના ફૌજદાર ની પણ મુલાકાત લીધી હતી અને તેમની સાથેની તસવીરો પણ શેર કરી હતી જેઠાલાલ નુ પાત્ર ભજવતા દિલીપ જોષી મુળ ગુજરાતી છે જે ના કારણે કિજંલ દવે અને પવન જોષી તેમને મળી શક્યા તારક મહેતા શો ના દરેક કલાકારો ને મળી કિજંલ દવે એ.
પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ સુદંર તસવીરો શેર કરી હતી હાલમાં આવેલી વેબસીરીઝ હ્યુમન માં મંગુ નું પાત્ર ભજવનાર પ્રિતી જેઠવાની અને વિશાલ જેઠવા ની સાથે પણ કિજંલ દવે એ પોતાની સફર દરમિયાન મુલાકાત લીધી હતી જે તસવીરો પણ કિજંલ દવે એ પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરી હતી પવન જોષી સાથે.
કિંજલ દવે મુંબઈ જેઠાલાલ સાથે માત્ર એક મુલાકાત કરવાના મનમા અભરખા સાથે પહોંચી હતી જે પોતાના જીવનના સ્વપ્ન ને પુરુ કરીને કિજંલ દવે એ ખુશી વ્યક્ત કરી હતી જે તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી જેને ચાહકોએ ખુબ પસંદ કરી છે ચાહકો કિંજલ દવે ને જેઠાલાલ ની તસવીરો પર મનમુકીને લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા છે.