બોલીવુડ ફિલ્મ અભિનેત્રી કેટરીના કેફ અને વિકી કૌશલ આ દિવસોમાં ખૂબ જ ચર્ચાઓમાં સવાયા છે કેટરીના કેફ ની ફિલ્મ ફોન ભૂત તાજેતરમાં રિલીઝ થઈ હતી તો તેના પતિ વિકી કૌશલ ની ફિલ્મ ગોવિંદા નામ હે મેરા ઓટીટી પ્લેટફોર્મ પર ધૂમ મચાવી રહી હતી બંને ની લગ્ન બાદ ફિલ્મો રીલીઝ થઇ હતી.
જે દર્શકો એ ખુબ પસંદ કરી હતી કેટરીના અને વિકી ના લગ્ન ને એક વર્ષ પુરુ થયું છે પોતાના ફિલ્મી કેરિયર ના વ્યસ્ત સેડ્યુલ વચ્ચે પણ બંને ઘણીવાર એકસાથે સમય પસાર કરતા ઘણા પર્યટન સ્થળ પર જોવા મળે છે કેટરીના કૈફ અને વિકી કૌશલ દરેક તહેવારો પોતાના પરીવારની સાથે જ મનાવે છે.
તે બોલીવુડ પાર્ટી કરતા વધારે પરીવારજનો સાથે પાર્ટી કરવાનું પસંદ કરે છે એ વચ્ચે તાજેતરમાં કેટરીના કૈફ પતિ વિકી કૌશલ અને સાસુમા સાથે સિદ્ધિવિનાયક મંદિર પહોંચી હતી એવી ખબરો સામે આવી છે કે તે પ્રેગનેટ છે એવા માં તે સિદ્ધિવિનાયક મંદિર ગણપતિ બાપા ના આશીર્વાદ લેવા.
માટે પહોંચી હતી જે તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી હતી જેમાં કેટરીના કૈફ માથે ઓઢીને વિકી કૌશલ સાથે મંદીરમાં આર્શીવાદ લેવા પહોંચી છે જેમાં પુજારીએ વિકી કૌશલ અને કેટરીના ને ગણપતિ બાપાનો એક સુદંર ફોટો પણ ભેટ કર્યો હતો જેમાં કેટરીના કૈફ નું ક્યુટ.
બેબી બમ્પ પણ દેખાઈ રહ્યું હતું આધ્યાત્મિક અને ધાર્મિક ભાવનાઓની સાથે તેમની આ તસવીરો સોશિયલ મીડિયા સામે આવતા ફેન્સ બોલીવુડ ના સુદંર જોડલાને ખુબ પસંદ કરી રહ્યા છે અને તેમના આવનારા સંતાન માટે શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે.