બાહુબલી ફેમ અભિનેત્રી તમન્ના ભાટિયા આ દિવસોમાં પોતાના રિલેશનશિપને લઈને ખૂબ જ ચર્ચાઓમાં છવાઈ છે ગયા દિવસોમાં ગોવા માં એક્ટર વિજય વર્મા સાથે ન્યુ યર સેલિબ્રેશન સમયનો વિડીઓ સોશિયલ મીડિયા પર ખુબ વાઈરલ થયો હતો જેમાં તમન્ના ભાટિયા વિજય શર્મા સાથે રોમેન્ટિક અંદાજમા જોવા મળી હતી.
ત્યાર બાદ બંને લવ ઇન રિલેશનશિપમાં હોય તેવી ખબરો સામે આવી છે એ વચ્ચે તાજેતરમાં તમન્ના ભાટિયા અને વિજય વર્મા મુંબઈ એરપોર્ટ પર એક સાથે સ્પોટ થયા હતા તમન્ના ભાટિયા ડીપનેક બ્લેક મેડી ડ્રેસ પર જેકેટ પહેરી શાનદાર અંદાજમાં જોવા મળી હતી ઓપન હેર વિના મેકઅપ પણ.
તમન્ના ભાટિયા ની ખુબસુરતી જોઈ ફેન્સ મદહોશ થયા હતા વિજય વર્મા સાથે તમન્ના ભાટિયા એ સુદંર આકર્ષક લુક સાથે તસવીરો ક્લિક કરાવી હતી પેપરાજી સામે તમન્ના ભાટિયા એ શાનદાર અંદાજમાં પોઝ આપ્યા હતા હોટ બોલ્ડ ફિગર ફોન્ટ કરી તમન્ના ભાટીયા એ ફેન્સ ના દિલ ચોરી લીધા હતા.
બંને વારાફરતી મુબંઈ એરપોર્ટ પર આવતા જોવા મળ્યા હતા પેપરાજી ની નજરો ચુકાવતા પેપરાજી એ જણાવ્યું બાદ તેઓ એ કેમેરા સામે પોઝ આપ્યા હતા વર્કફન્ટ ની વાત કરીએ તો વિજય વર્મા અને તમન્ના ભાટિયા આવનારી ફિલ્મ લવ સ્ટોરી 2 માં સાથે જોવા મળશે જે ફિલ્મ ને લઇ દર્શકો માં ખુબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે આ ફિલ્મ નું શુટિંગ પર શરુ કરી દેવામાં આવ્યું છે.
તમન્ના ભાટિયા અને વિજય વર્મા ની જોડી માત્ર ફિલ્મ માં જ નહીં વાસ્તવિક જીવનમાં પણ સાથે જોવા મળી રહી છે બંને વચ્ચે ના લવ ઇન રિલેશનશિપની ખબર સામે આવતા ફેન્સ ખુશી થી ઝુમી ઉઠ્યા છે એરપોર્ટ પર ની આ તસવીરો સામે આવતા ફેન્સ મનમુકીને લાઈક કમેન્ટથી આ લવબર્ડ પર પ્રેમ વરસાવતા જોવા મળે છે.