બોલીવુડ સુપરસ્ટાર અભિનેતા સલમાન ખાન આજે પોતાનો 57 જન્મદિવસ ઉજવી રહ્યા છે જન્મદિવસના ખાસ મોકા પર તેમના ઘેર મોડી રાતથી ખૂબ જ મોટી ભીડ જોવા મળી રહી છે બોલીવુડ સેલિબ્રિટી થી લઈને સલમાન ખાનના ફેન્સ ખૂબ જ ઉત્સાહથી સલમાન ખાનનું જન્મદિવસ ઉજવવા માટે.
તેમના ઘેર પહોંચ્યા હતા સલમાન ખાનની ફિલ્મી લાઈફથી લઈને પણ ખૂબ જ ચર્ચાઓમાં રહી હતી બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક થી એક હીટ ફિલ્મો આપીને સલમાન ખાનની લોકપ્રિયતા ખૂબ જ વધી અને તે બોલીવુડ સુપરસ્ટાર બનીને સામે આવ્યા જેમના જીવનમાં ઘણી બધી અભિનેત્રીઓ ગર્લ ફ્રેન્ડ.
બનીને પણ સામે આવી પરંતુ હજુ સુધી સલમાન ખાન કુંવારા જ રહ્યા એક સમય માં દશ વર્ષ સુધી સલમાન ના અભિનેત્રી સંગીતા બ્રીજલાની સાથે લવ ઇન રિલેશનશિપમાં હતા અને કરણ જોહર ના શો માં સલમાને એ વાત પણ કબુલી હતી કે તેઓ સંગિતા બ્રીજલાની સાથે લગ્ન કરવા પણ તૈયાર હતા પરંતુ કોઈ કારણોસર બંને અલગ થયા હતા.
આ વચ્ચે તાજેતરમાં સલમાન ખાન ના જન્મ દિવસ પર સંગિતા બ્રીજલાની શાનદાર અંદાજમાં બોલ્ડ વાદળી આઉટફીટ માં જોવા મળી હતી સલમાન ખાન ને જોતા તે નજીક આવી અને સલમાન ખાને તેને ગળે લગાવી ને માથા પર કિશ કરી હતી સલમાન ખાન આ દરમિયાન ખુબ જ ખુશ જોવા મળ્યા હતા સલમાન ખાન આજે પણ પોતાના જુના પ્રેમ ને ભુલી શક્યા નથી.
સંગિતા સાથે સલમાન ખાન ની આ રોમેન્ટિક તસવીરો સામે આવતા સલમાન ખાન ના ફેન્સ અને યુઝરો ભાઇજાન ની આ અદાઓ પર મનમુકીને લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા હતા સલમાન ખાન ને ભાભી કો ઘર લે આઓ કહી ને કમેન્ટ કરતા જોવા મળ્યા હતા બી ટાઉન નું ફેવરીટ કપલ આજે વર્ષો બાદ એક સાથે જોતા ફેન્સ ખુબ જ ખુશ જોવા મળ્યા હતા.