અભિનેત્રી તાનિશા શર્મા ની માં વનિતા એ 28 વર્ષ ની શિજાન ખાન ઉપર તેની બેટી ને વિસ્વાત ઘાત દેવાની અને ખુદખુશી માટે ઉપસવવા નો આરોપ લાગયો છે તુનિષા શર્મા ફોરેન્સિક ટીમ તપાસ કરી રહી છે ટીવી અભિનેત્રી તુનીશા શર્મા ની મૃત્યુ ની શોધ ખોળ હર એક તરફ થી ચાલુ છે સોમવાર ના 26 ડિસેમ્બર ના.
ફોરેસિક ટીમ ખુદખુશી વાળી જગ્યા પર પહોંચી ટીવી સિરિયલ સેટ પર ફોરેસિક ના સદસ્યો ને ખુદખુશી ની જગ્યા પર સ્પષ્ટ રીતે તપાસ રહી અહીં 7 લોકો ના નિવેદનો નોંધાયા હતા. તુનીશા શર્મા એ શનિવારે ના આજ ટીવી શૉ ના સેટ પર ફાંસી લગાવી ને ખુદખુશી કરી લીધી હતી તુનીશા શર્મા ની.
પીએમ રિપોર્ટ માં એમની મોત નું કારણ દમ ઘટવા થી થયું આજ 26 ડિસેમ્બર ના એમનિ અંતિમ ક્રિયા કરવામાં આવશે ડ્રેસ અને જ્વેલરી મળી પોલિસે અભિનેત્રી અને આરોપી શિજાન ખાન ના ફોનમાંથી તેને પ્રથમ ફોર્ટીઓરી તપાસ માટે મોકલવામાં આવ્યો હતો તુનીશા ના કપડાં અને જવેલરી મળી આવી હતી.
તુનીશા ની ખુદખુશી પછી તુનીશા ની મા એ એમની કલા થી શીજાન્ ખાન ની વિરુદ્ધ ગંભીર આરોપ લગાવ્યો છે મૃતિકા ની માં વનિતા એ શીજાન ખાન ઉપર ખુદખુશી કરવા માટે મજબુર કરવા નો આરોપ લગાવ્યો છે એમની ફરિયાદ ના આધારે શીજાન્ ખાન ને ખુદખુશી કરવા માટે મજબુર કરવા બદલ પકડી ગયા હતા.
માં વનિતા એ 28 વર્ષ ના શીજાન્ ખાન ઉપર એમની બેટી ને વિશ્વાત ઘાત કરવા નો આરોપ લગાવ્યો છે માં નો આરોપ છેકે બંને સબંધ માં હતા પરંતુ અચાનક શીજાન ખાને એની બેટી ની ઝીંદગી માં થી બહાર જવાનો ફેસલો લીધો હતો એજ કારણ થી તુનીશા એ ખુદખુશી કરી લીધી માં વનિતા શર્મા એ.
કહ્યું છેકે સીજાને તુનીશા ને વિશ્વાતઘાત કાર્યો આની પહેલા એમને સબંધ બનાવ્યો અને એની જોડે ચાર ફેરા લેવાનુ વચન આપ્યું હતું.અને પછી સબંધ તોડી દીધો અને એ કોઈ બીજી છોકરી સાથે સબંધ માં હતો.જયારે કે એ પહેલેથીજ તુનીશા જોડે સબંધ માં હતો આ રીતે ખોળ ખોળ ચાલુ છે.
તુનીશા શર્મા ની ખુદખુશી ના મામલા માં પોલિશ બધી તરફ થી શોધખોળ ચાલુ સે તુનીશા નું મૃત્યુ નું કારણ તેમના પ્રેમી શુજાન ખાન થી વિશ્વાસઘાત બતાવી રહ્યું છે પોલીશ અભિનેત્રી ની માં વનિતા ની તરફ થી શીજાન ઉપર લગાવેલ આરોપ ની શોધખોળ કરી રહી છે મિત્રો આ મામલે તમે શું કહેશો.