બોલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટ આ દિવસોમાં પોતાની દીકરીનું ખૂબ જ ધ્યાન રાખી રહી છે છ નવેમ્બરના રોજ આલિયા ભટ્ટ અને રણબીર કપૂર માતા પિતા બન્યા હતા આ દિવસોમાં આલિયા ભટ્ટ ની ફિટનેસ જોઈને લોકો હેરાન રહી ગયા હતા કે આટલી જલ્દી તેને પોતાની ફિટનેસ ને કેવી રીતે.
પાછી મેળવી લીધી પરંતુ આલિયા ભટ્ટ પોતાની ફિટનેસને લઈને ખૂબ જ ચિંતિત રહે છે તેને પ્રેગનેન્સીના સમય દરમિયાન પણ યોગા અને જીમવર્ક આઉટને ખૂબ જ મહત્વ આપ્યું હતું અને પ્રેગ્નન્સી ના થોડા જ દિવસોમાં તે સખત જીમ અને યોગા વર્કઆઉટ થકી પોતાની મદમસ્ત કાયા અને સુંદરતાનો ખ્યાલ રાખી રહી છે.
આલિયા ભટ્ટે તાજેતરમાં પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર યોગા કરતો એક વિડીઓ શેર કર્યો છે જેમાં આલિયા ભટ્ટ એક હીચકામાં ઉંધા માથે લટકતી જોવા મળે છે અને પ્રણામ કરી રહી છે યોગા ની આ સ્થિતિ જોતાં ફેન્સ ચોંકી ગયા હતા તેને પોતાની આ તસવીરો અને વિડીઓ શેર કરી છે.
સાથે કેપ્સન માં જણાવ્યું છે કે મારી ડિલિવરી બાદ મારી ફિટનેસ ની કાળજી માટે મેં યોગા ટીચરને ફોલોવ કરી હતી અને આ પ્રકારના યોગા હું શીખી છું અને યોગા વર્કઆઉટ થકી હું સખત પરિશ્રમ કરી રહી છું આલીયા ભટ્ટ ના આ વિડીઓ પર લોકો સતત પ્રતિક્રિયા આપી રહ્યા છે અને.
આ વિડીઓ ને ફેન્સ ખુબ પસંદ કરી રહ્યા છે આલીયા ભટ્ટે આ વર્ષ માં ઘણી હીટ ફિલ્મો આપી અને આ વર્ષ માં લગ્ન કરીને માતા બની આલીયા ભટ્ટ ફરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પાછી ફરશે એવું તેને જણાવ્યું હતું વાચંક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરૂર જણાવજો.