ફિલ્મ ઇન્ડસ્ટ્રી માંથી ચોંકાવનારા દુઃખદ સમાચાર સામે આવ્યા છે 20 વર્ષ ની એક ફેમસ અભિનેત્રી એ મેકઅપ રુમમાં ખુદ ખુશી કરી લિધી છે તુનીશા શર્મા આ અભિનેત્રી નું નામ છે તુનીશા શર્મા આ દિવસોમાં અલીબાબા દાસ્તાન એ કાબુલ ટીવી સીરીયલ માં શહેજાદી મરીયમ ના પાત્રમાં જોવા મળતી હતી.
આ અભિનેત્રી એ પોતાના શો ના લિડ અભિનેતા શહેજાન ખાન ના મેકઅપ રુમ મા ગળા માં દોરડું બાંધીને સીલીગં થી લટકાઈને ખુદ ખુશી કરી લિધી છે તુનીશા શર્મા બહાર ના આવતા ક્રુ મેમ્બર દરવાજો તોડી પહોંચી ગયા હતા અને હોસ્પિટલમાં લઈ જતા રસ્તામા જ તુનીશા શર્મા એ અંતિમ શ્વાસ લીધા હતા.
હોસ્પિટલમાં તેને મૃત જાહેર કરી હતી સેટ પર હાજર રહેલા લોકોએ જણાવ્યું હતુ કે તુનીશા શર્મા થોડા સમય થી માનસિક અસ્વસ્થ અને તણાવ માં હોય તેવું લાગતું હતુ તે દુઃખી અને પરેસાન દેખાતી હતી તુનીશા શર્મા ટીવી નો લોકપ્રિય ચહેરો હતો તેણે ઘણા ટીવી શો માં અભિનય કર્યો હતો.
જેના કે ભારત કા વીર મહારાણા પ્રતાપ ચક્રવતી અશોક સમ્રાટ ગબ્બર પૂછવાલા ઈન્ટરનેટ વાલા લવ ઈશ્ક સુભાન અલ્લાહ જેમા પોતાની નાની ઉંમરમાં દમદાર અભિનય થકી ખુબ નામના મેળવી હતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં બધા જ હેરાન રહી ગયા છે તેની ખુદ ખુશી થી શોક ની લાગણી પ્રસરી.
જવા પામી છે તુનીશા શર્મા ની ઈન્સ્ટાગ્રામ ફોવોવિગં પણ એક મિલીયન થી વધારે હતી તેની ખુદ ખુશી પાછડ માં કારણો પોલીસ તપાસ કરી રહી છે તેની માતાએ તુનીશા ના બોયફ્રેન્ડ શહેજાદ ખાન પર આરોપ લગાવ્યા છે પોલીસે તેની પુછપરછ હાથ ધરી છે મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે.