વિવાદોની વચ્ચે બોલીવુડ અભિનેતા શાહરુખ ખાનની ફિલ્મ પઠાણનું બીજું ગીત પણ રિલીઝ થયું છે બેશરમ રંગ સોંગ પર જે વિવાદ દીપિકા પાદુકોણ ની ભોગવા રંગની બિકીની પર જોવા મળ્યો હતો જેનો સૌથી મોટો ફાયદો ફિલ્મ પઠાણને થયો છે માત્ર દસ દિવસોમાં બે શરમ રંગ સોંગ 100 મિલિયન.
વ્યુ પાર કરી ચૂક્યું છે પરંતુ પઠાણનું બીજું ગીત જુમે જો પઠાણ એ લોકોને નિરાશ કરી દીધા છે ગીતમાં શાહરુખ ખાનના લુક પર એક્સપિરમેન્ટ કરવામાં આવ્યા છે શાહરૂખ જે નથી તે બનાવવાના પ્રયત્નો કરવામાં આવ્યા છે આ સોંગમાં એક પણ લાઈન એવી નથી કે જે દર્શકો યાદ રાખી શકે સાથે.
દીપિકા પાદુકોણ નો લુક પણ એકદમ બકવાસ છે આ સોંગ વિદેશમાં શૂટ થયું છે પરંતુ એક નજરે જોતા એવું નથી લાગતું કે લોકેશન કોઈ નવું હોય શાહરુખ ખાન પોતાના જુના અંદાજમાં હાથ ખોલીને જોવા મળે છે જેમ તેમની સિક્સ પેક નકલી એબ્સ જોતા લોકો ટ્રોલ કરી રહ્યા છે તાજેતરમાં એમ્પાયર.
ન્યુઝ એ દુનિયાના 50 મોટા કલાકારો ના લિસ્ટ માં શાહરૂખ ખાનનું નામ દર્શાવ્યું હતું એ છતાં પણ શાહરુખ ની ઘણી ફિલ્મ 5 વર્ષ થી ફ્લોપ થતી આવે છે આ સોગંમા શાહરુખ ખાને ભુલથી 6 પેક્સ બોડી ના બદલે 8 પેક નકલી બોડી ફીટ કરાવી ને શુટ કર્યુ તેવું જણાવતા લોકો સતત ટ્રોલ કરી રહ્યા છે.