ભારતીય ક્રિકેટ જગતના ભગવાન કહેવાતા સચિન તેંડુલકરે ભારતીય ક્રિકેટ નું નામ ખુબ રોશન કર્યું છે વિદેશી બોલરો ને પોતાની આક્રમક બેટિંગ થી હંભાવનાર સચીન તેંડુલકરે ક્રિકેટ ઈતિહાસમાં ઘણા બધા રેકોર્ડ પોતાના નામે કર્યા છે ઘણા યુવા ક્રિકેટરો સચીન તેંડુલકર ને પ્રેરણાદાયી સમજીને આગળ આવ્યા છે.
સચીન તેંડુલકર ક્યારેય વિવાદો વચ્ચે નથી રહ્યા તેમનું જીવન હંમેશા સાદગી ભર્યું અને પ્રેમાળ રહ્યું છે નાનપણ થી ક્રિકેટ નો શોખ ધરાવતા સચીન તેંડુલકર ને ભારત રત્ન ના પુરુષ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે સાથે રાજીવ ગાંધી ખેલરત્ન થી પણ સન્માનીત કરવા મા આવ્યા છે સચિન તેંડુલકર રાજ્ય.
સભાના સાંસદ પણ રહી ચૂક્યા છે તેમનું જીવન હંમેશા લોકોને પ્રેરણા આપતું રહ્યું છે તાજેતરમાં સચિન તેંડુલકર પોતાની પત્ની અંજલી તેંડુલકર અને દીકરી સારા તેંડુલકર સાથે ડિનર પાર્ટીમાં જોવા મળ્યા હતા જેમાં સારા તેંડુલકર અને અંજલિ તેંડુલકર એકદમ સાદાઈ ભર્યા વસ્ત્રોમાં સ્પોટ થયા હતા.
સચીન સિમ્પલ શર્ટ પેન્ટ માં જોવા મળ્યા હતા તો આ દરમિયાન પેપરાજી ને પોઝ આપવા નું કહેતા સારા તેંડુલકર અને અંજલી સચીન સાથે ઉભા રહીને મિડીયા અને પેપરાજી સામે તસવીરો આપી હતી સારાએ ખુબ શાતં અને સરળ સ્વભાવ થી થેંક્યું કહ્યું હતું તેમના ઉચ્ચ સંસ્કાર તેમાં દેખાઈ આવ્યા હતા.
સચીન તેંડુલકરે પોતાના ફેન્સ સાથે ઉભા રહીને તસવીરો આપી હતી તેઓ એ આનાકાની કર્યા વિના પોતાના ફેન્સ ને ખુશ કર્યા હતા ક્રિકેટ જગત થી અલવીદા કહ્યા બાદ પણ સચીન તેંડુલકર ને લોકો ખુબ પસંદ કરે છે તેમની સાથે સેલ્ફી લેવા ચાહકો આજે પણ પડાપડી કરતા જોવે મળે છે.