બંગલે કે પીછે તેરી બેડી કે નીચે આજા તુ આજા તું કાંટા લગા હાય લગા આ ફેમસ સોગં ની ખુબસુરત અભિનેત્રી શૈફાલી ઝરીવાલા પોતાના આ સોગંથી ખુબ જ ફેમસ બની શૈફાલી નો જન્મ 1982 માં ગુજરાતના અમદાવાદ માં થયો હતો શૈફાલી એ સલમાન ખાન ની બોલિવૂડ ફિલ્મ મુજસે શાદી કરોગી થી.
પોતાના ફિલ્મી કેરિયર ની શરૂઆત કરી હતી જેમાં તે બીજલી ના પાત્રમાં જોવા મળી હતી શૈફાલી બિગબોસ રીયાલીટી શો 30 માં પણ જોવા મળી હતી આ દિવસોમાં શૈફાલી બાલાજી પર આવનારી વેબ સિરીઝ બુ માં કામ કરી રહી છે શૈફાલી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.
અને પોતાની હોટ અને બોલ્ડ તસવીરો થી ફેન્સને મદહોશ બનાવતી રહે છે એ વચ્ચે તાજેતરમાં તેને પોતાના પતિ પરાગ સાથે માલદ્વીપ પર ટાઈટેનીક પોઝ આપતો એક વીડિયો શેર કર્યો હતો શૈફાલીએ લેસ સ્ટાઈલ વાઈટ ડ્રેસ પહેરેલો હતો જોરદાર પવન સાથે ડ્રેસ ઉડી જતા તે ઉપ્સ મુમેન્ટ નો.
શિ!કાર બની હતી પરંતુ તેને તરત પોતાના હાથોથી પોતાની મદમસ્ત છલકાતી ચડ્ડી ને છુપાવી લિધી હતી તેની બોલ્ડ નેશ અને માદક અદાઓ પર મનમુકીને ફેન્સ લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા હતા તો ઘણા યુઝરો તેના આ વિડીઓ પર ટ્રોલ કરતા પણ જોવા મળ્યા હતા.