બોલીવુડ ફિલ્મ અભિનેત્રી આલિયા ભટ્ટ પોતાના દમદાર અભિનય થકી ખુબ લોકપ્રિયતા ધરાવે છે પોતાની એક પછી એક સુપર હીટ ફિલ્મો થકી તે ફેન્સના દિલની ધડકન બની ને ધડકી રહી છે ફિલ્મી જગતમાં આવ્યા પહેલા આલિયા ભટ્ટ નું વજન ખૂબ વધારે હતો પરંતુ તેને પોતાનું વજન ઘટાડીને સ્ટુડન્ટ ઓફ ધ યર ફિલ્મથી.
પોતાના સફળ બોલીવુડ કેરિયરની શરૂઆત કરી હતી જેમાં તે ખૂબ જ ગ્લેમર અને સુંદર લાગી રહી હતી પોતાની બહેન પૂજા ભટ્ટની જેમ ખૂબ જ સુંદર લુક થી ફેન્સ ને મદહોશ બનાવતી આલીયા ભટ્ટે પોતાના ફિલ્મી કેરિયર માં ઘણી બધી ફિલ્મોમાં શાનદાર અભિનય થકી ઘણા બધા એવોર્ડ પણ મેળવ્યા.
આ વર્ષે આવેલી તેની તમામ ફિલ્મો સુપર હીટ રહી હતી જેમાં ગંગુબાઈ કાઠીયાવાડી આર આર આર ફિલ્મ બ્રહ્માસ્ત્ર માં તેને બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ફેમસ અને પસંદીદા અભિનેત્રી નો રેકોર્ડ પોતાના નામે કરીને વર્ષમાં જ ત્રણ પુરસ્કાર પોતાના નામે કરી લેતા તેની તસવીરો અને વિડીઓ પર પણ ફેન્સ ખુબ પ્રેમ લુટાવંતા રહે છે.
તાજેતરમાં આલીયા ભટ્ટ ની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહી છે જેમાં તે એવોર્ડ શો દરમીયાન શાનદાર અંદાજમાં જોવા મળી રહી છે આલીયા ભટ્ટે ખુબ જ ડીપનેક આઉટફીટ માં પોતાના ભરાવદાર મદમસ્ત નિતંબો ફોન્ટ કરીને ફેન્સ ને ચોંકાવી દિધા છે ફેન્સ ની ઉઘં આ તસવીર જોઈ હરામ થઈ ગઈ છે ઘણા ફેન્સ તેના.
આ સુંદર બોલ્ડ લુક ને જોઈ ઘાયલ થયા છે ઓપન હેર લાઈટ મેકઅપ અને હોઠ પર મસ્ત લાલી તેના લુક ને ખુબ જ બોલ્ડ અને ગ્લેમર બનાવી રહી છે તેની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ છે આલીયા ભટ્ટ ની અકાતીલાના અદા ઉપર ફેન્સ મન મૂકીને લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા છે.