બોલીવુડના એક સમયના સુપરસ્ટાર અમિતાભ બચ્ચન અનેક હિટ ફિલ્મો આપી ચૂક્યાં છે એમના ડાયલોગ અત્યારે પણ ફેમસ છે અમિતાભ બચ્ચન અત્યારે ફિલ્મોમાં કામ ઓછું કરે છે પરંતુ છેલ્લા કેટલાય સમયથી કોન બનેગ કરોડપતિ નામનો એપિસોડ સાંભળી રહ્યા છે જ્યારે અત્યારે એ એપિસોડના શુટીંગમાં વ્યસ્ત છે અમિતાભે હમણા KBC માં પોતાની જિંદગીનો એક સત્ય હકીકત કહી હતી જેમાં તેઓ સુવે છે ત્યારે લાઈટ ચાલુ કરીને સુવે છે કારણકે તેમને અંધારા થી ડર લાગે છે.
એપિસોડની સોમવારે મનીષા શર્મા હોટ સીટ પર આવી મનીષાએ જણાવ્યું કે કેવી રીતે તેની માતાએ સંઘર્ષ કરીને ઉછેર કર્યો છે આ સાથે તેણે અમિતાભ બચ્ચન સાથે ઘણી વસ્તુઓ કરી તેમણે કહ્યું કે અંધારામાં અને ઘરમાં એકલા રહેવાનો ડર છે મનીષા શર્માએ કહ્યું કે તે હંમેશા તેના પરિવાર પર નિર્ભર હતી મનીષા શર્માની વાત સાંભળીને અમિતાભ મોટેથી હસે છે અને કહેછે હું પણ લાઇટ ચાલુ રાખીને સૂઉં છું અને હું અંધારાથી ડરું છું લાઈટ બંધ કરું તો એવું લાગે છેકે કોઈએ ધાબળો અથવા કંઈક લીધું હોય આ સાંભળીને પછી ત્યાં પ્રેક્ષકો દરેક હસવા લાગે છે.
તે જ સમયે KBC13 ની સ્પર્ધક દિવ્યા સહાયનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે આ એપિસોડ 6 ઓક્ટોબરે ટેલિકાસ્ટ થશે જોકે મેકર્સે પ્રોમો બહાર પાડ્યો છે પ્રોમોમાં અમિતાભ દિવ્યાને પૂછે છે કે શું તેને ફિલ્મ જોવા માટે સમય મળે છે તે કહે છે કે હું માત્ર ફિલ્મો જોઉં છું પણ એક વાત છે મને તમાંરી વહુની બહુ ઈર્ષ્યા છે આ સાંભળીને અભિનેતાઓ ચોંકી ગયા તે આનું કારણ પૂછે છે તો દિવ્યા સહાયે જવાબ આપ્યો 100 વર્ષમાં એક છોકરી ખૂબ સુંદર જન્મે છે આ સાંભળીને બિગ બી તેમનો આભાર માને છે.