લોકપ્રિય ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા દેશભરમાં દર્શકો માં ખુબ જ લોકપ્રિયતા ધરાવે છે હંમેશા પોતાના આગવા મનોરંજન અંદાજમા ટી આર પી લિસ્ટમાં પ્રથમ નબંરે છવાયેલો છે પરંતુ છેલ્લા ઘણા સમય થી એક પછી એક જુના કલાકારો આ શો છોડી રહ્યા છે દયા બહેનનું પાત્ર ભજવનાર દિશા વાકાણીના.
આ શો થી અલવીદા કહેતા આ સીલસીલો સતત ચાલુ છે શૈલેષ લોઢા સહીતના મુખ્ય પાત્ર આ શો ને છોડી ચુક્યા છે એ બાબતે સતત શો મેકર આશીત મોદી વિવાદોમા ફસાયા છે સતત લોકો શો ના કલાકારો ના શો છોડવા પર આશીત મોદી ને ટ્રોલ કરી ને જવાબદાર ગણી તેમના અયોગ્ય વર્તન ને ગણાવી રહ્યા છે.
એ વચ્ચે તાજેતરમાં એક ખુબ જ ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે શો માં ટપ્પુ નું પાત્ર ભજવતા રાજ અનાદકટે પણ શો ને અલવીદા કહી દિધું છે સોશિયલ મીડિયા પર રાજ અનાદકટે એક પોસ્ટ શેર કરીને આ સમાચાર આપ્યા છે રાજ અનાદકટે પોતાની પોસ્ટમાં જણાવ્યુ છે કે હવે.
સમય આવી ગયો છેકે મારા વિશે ચાલતી તમામ ખબરો અને વાતો પર પૂર્ણવિરામ મૂકીને હું જણાવી રહ્યો છું કે હું તારક મહેતા શો ને છોડી રહ્યો છું મારા કોન્ટ્રાક્ટ હવે પુરા થયા છે આ ખુબ સરસ પ્રવાશ હતો મને ખુબ શિખવા મળ્યું હું એ તમામ લોકોનો આભાર વ્યક્ત કરવા માગું છું.
જેને આ પ્રવાસમાં મને સપોર્ટ કર્યો હતો તારક મહેતા ની પુરી ટીમ મારા દોસ્તો અને મારા સપોર્ટર તમામ લોકોનો દિલથી આભાર વ્યક્ત કરું છું દર્શકો નો આભાર માનું છું જેમને ટપ્પુ ના પાત્રમાં મને પ્રેમ આપી પસંદ કર્યો આવો પ્રેમ મને સારું કરવાની પ્રેરણા આપતો રહેશે હું તારક.
મહેતા ની ટીમને તેમના સારા દેખાવ અને ઉજ્વળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ આપું છું હું અભિનય દુનિયા મા ફરી પાછો આવીશ અને તમને મનોરંજન કરાવતો રહીશ રાજ અનાદકટે પોતાની આ પોસ્ટ માં એ નિર્ણય જાહેર કર્યો છે કે તે હવે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલ થી દુર થયા છે.