એક તરફ જ્યાં બોલીવુડ સુપરસ્ટાર અભિનેતા સલમાન ખાનના ઘેર લગ્નની શરણાઈઓ વાગવા જઈ રહી હતી ત્યાં હવે માતમ છવાઈ ગયો છે હવે ના કોઈ ઢોલ વાગશે કે ના કોઈ નવી દુલ્હન ઘેર આવશે પરીવાર માં શોક ફેલાઈ ગયો છે ચોકનારા સમાચાર સામે આવ્યા છે અરબાઝ ખાન નું ઇટાલિયન મોડેલ જોર્જીયા સાથે બ્રેક અપ થ ઈ ગયું છે.
એક મીડિયા ઇન્ટરવ્યૂમાં પોતાના અને અરબાઝ વચ્ચેના સંબંધોનું સત્ય ખોલીને જોર્જીયાએ દુનિયા ની સામે જણાવી દિધું છે બોલીવુડ અભિનેત્રી મલાઈકા થી 2017 માં તલાક લિધા બાદ અરબાઝ ખાન જ્યોર્જીયા ને ડેટ કરી રહ્યા હતા બંને એકબીજા ને દિલોજાન થી છેલ્લા ચાર વર્ષથી પ્રેમ કરતા હતા એવી ખબર સામે.
આવી હતી કે આવનારા વર્ષ 2023 મા તે એકબીજાની સાથે લગ્ન કરવા પણ તૈયાર હતા તેમના લગ્ન ની તૈયારીઓ પણ ચાલી રહી હતી આ વચ્ચે જોર્જીયાએ જણાવ્યું હતું કે તેમના સંબંધો અરબાઝ ખાન સાથે માત્ર મિત્રતાના જ રહ્યા છે બોલીવુડ હંગામા ના રિપોર્ટ અનુસાર જોર્જીયાએ અરબાઝ ખાનને પોતાનો બોયફ્રેન્ડ નહીં.
પરંતુ એક મિત્ર જણાવ્યો હતો તેને મીડિયા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે હું અરબાઝ ને ઘણીવાર મળી ચૂકી છું તે માત્ર મારા સારા મિત્ર છે અમારા લગ્નનો કોઈ પ્લાન નથી લોક ડાઉન બાદ અમારા સંબંધો ખૂબ જ બદલાઈ ગયા છે લોકડાઉન એ એવો સમય હતો જેનાથી ઘણા બધા લોકો એકબીજાની નજીક આવ્યા તો ઘણા બધા લોકોએ.
બીજેથી દૂર થઈ ગયા હવે અમારા માટે બીજું કોઈ ઓપ્શન નથી અમે એક સારા મિત્રો બનીને રહીશું લગ્ન હું અરબાઝ સાથે કરવા માગતી નથી છેલ્લા ઘણા સમયથી સલમાન ખાનના ઘેર ગણપતિ પૂજા કે બર્થ ડે પાર્ટી માં જોર્જીયાએ ઇન્વાઇટ કરવામાં આવી નહોતી એ વચ્ચે તાજેતરમાં જોર્જીયાએ પોતાનું આ બયાન આપીને બધાને ચોંકાવી દિધા છે.