ટીવી ની લોકપ્રિય સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દેશ્માં ઘરે ઘરે પસંદ કરવામાં આવે છે જેના દરેક પાત્રો લોકોને ખુબ પસંદછે એમાંથી એક પાત્ર ચંપક ચાચા એટલે કે અમિત ભટ્ટનું પાત્ર પણ ખૂબ જ પસંદ કરવામાં આવે છે ગયા દિવસોમાં ખબર આવી હતી કે એમને શોના શૂટિંગ.
દરમિયાન એક સીન કરતા સમયે એમનો અકસ્માત થયો હતો અને તેના પગમાં ઈજા થઈ હતી પરંતુ હવે કેટલાક મીડિયા રિપોર્ટ મુજબ સમાચાર આવી રહ્યા છેકે ચંપક ચાચા એટલે કે અમિત ભટ્ટએ થોડા સમય માટે શોમાંથી બ્રેક લીધો છે તેઓ હવે થોડા સમય સુધી શોમાં તમને નહીં જોવા મળે.
મીડિયા રિપોર્ટ મુજબ માનવામાં આવે છેકે તારક મહેતામાં જેઠાલાલના બાપુજી ચંપક ચાચાનો રોલ કરનાર અમિત ભટ્ટે થોડા સમય માટે શૂટિંગમાંથી બ્રેક લીધો છે કારણ કે એમને પગે જે ઈજાઓ થઈ હતી તેને લઈને એમને થોડા દિવસો સુધી અરમાની જરૂર છે એટલે તેથી હવે તેઓ થોડા સમય માટે.
શોમાં દેખાશે નહીં અને ચંપક ચાચાના ફેન્સ તેને લઈને નિરાશ થઈ ગયા છે ગયા દિવસોમાં અકસમાત ને લઈને અમિત ભટ્ટને ડોક્ટરોએ આરામ કરવાની સલાહ આપી હતી પરંતુ હવે ફરી સમાચાર આવી રહ્યા છેકે અમિત ભટ્ટ શોમાંથી થોડા દિવસો માટે ફરીથી બ્રેક લીધો છે જેને લઈ ફેન્સ પણ નિરાશ થયા છે.

 
	 
						 
						