બોલીવુડ સ્ટાર યંગ અભિનેતા કાર્તિક આર્યનની તાજેતરમાં 22 નવેમ્બરે 32 મા જન્મદિવસ નિમિત્તે પાર્ટી નુ આયોજન કરવામાં આવ્યું હતુ આ દરમિયાન બોલીવુડ અભિનેતા કાર્તિક આર્યનને તેમના માતા પિતા એ તેમના જન્મદિવસ સરપ્રાઈઝ આપીને આ પાર્ટીમાં રંગત લાવી દીધી હતી ત્યારે આ દરમિયાન કાર્તિક આર્યન ની.
એક્સન થી ભરપુર ફિલ્મ શહેજાદા નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતુ કાર્તિક આર્યન ની બર્થડે માં બોલિવૂડના સ્ટાર ઉમટી પડ્યા હતા જેમાં અભિનેત્રી દિશા પટનીથી લઈને અલાયા એફ અનન્યા પાંડે અને વાણી કપૂર પણ સુદંર અને આકર્ષક લુક માં પહોંચી હતી સાથે આયુષ્યમાન ખુરાના સહીત.
ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સેલિબ્રિટીઓ પણ આ આ મપાર્ટીમા જોવા મળ્યા હતા પાર્ટીમાં કેક કાપતા ધમાકેદાર બિગ સ્ક્રીન પર કાર્તિક આર્યન ની આવનારી ફિલ્મ શહેજાદા નું ટ્રેલર રિલીઝ કરાયું હતું જેમાં કાર્તિક આર્યન પહેલી વાર રોમેન્ટિક અભિનય છોડીને એક્સન સ્ટાર તરીકે જોવા મળતા હતા અલ્લુ અર્જુન જેવી સ્ટાઈલ સાથે તેમને જોતાં બર્થ ડે પાર્ટીમાં માં ખુબ જ ખુશીનો.
માહોલ જોવા મળ્યો હતો આ પાર્ટી ની ઘણી તસવીરો સુશીલ મીડિયા પર સામે આવી છે જે જોઈને ચાહકો કાર્તીક આર્યન ને તેમના જન્મદિવસની શુભેચ્છાઓ આપી રહ્યા છે અને તેમના વીડિયો અને તસવીરો પર પ્રેમ લૂંટાવી રહ્યા છે શહેજાદા નું ટ્રેલર આઉટ થતાં જ ચાહકોએ ખૂબ જ પસંદ કર્યું હતું અને આ ફિલ્મને જોવા માટે ઉત્સુકતા દર્શાવી હતી.