ટીવીની ફેમસ એક્ટ્રેસ રશ્મિ દેસાઈ તેના અભિનયને લઈને ખુબ લોકપ્રિય બનેલ છે તેઓ ટીવી સિરિયલ દ્વારા લોકોમાં ખુબ ફેમસ બની છે તેઓ અત્યારે ભલે ટીવીના નાના પડદાથી દૂર હોય પરંતુ તેઓ ઘણીવાર પોતાની આગવી સ્ટાઈલ અને બોલ્ડનેશ ને લઈને સોસીયલ મીડિયામાં હાઈલાઈટ રહે છે.
તેઓ હંમેશા અલગ આઉટફટમાં સ્પોટ થાય છે તેના વચ્ચે રશ્મિ દેસાઈ ગયા દિવસે નેહા ભસીનની બર્થડે પાર્ટીમાં જોવા મળી હતી ત્યાં તેણીએ એટલા મસ્ત કપડાં પહેર્યા હતા કે તેની ચર્ચા સોસીયલ મીડિયામાં જોવા મળી પરંતુ તેના એ કપડાને લઈને ટ્રોલ પણ થઈ અને લોકોએ ગંદી કોમેંટ પણ કરી.
હકીકતમાં અભિનેત્રી રશ્મિ દેસાઈ નેહા ભસીન ની બર્થડે પાર્ટીમાં બ્લેક ટાઈટ ડ્રેસ પહેરીને પહોંચી હતી જેમાં તેનો લુક ફ્લોલેસ લાગતો હતો તેના બોલ્ડ ડ્રેસમાં તેના નિતંબો ઉભરી આવતા હતા તે ફેન્સને ન ગમ્યું રશ્મિ તેના આઉટફિટ માટે સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ નથી પરંતુ અભિનેત્રી કેમેરાની.
સામે પણ ઘણી અસહજ દેખાઈ હતી તેઓ બોલ્ડ કપડાં પહેરીને આવી તો ગઈ પરંતુ મન્દ ત્યાથી નીકળી એવું પ્રતીત થયું તેની આ બોલ્ડ તસ્વીર સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે ફેન્સ તેના પર અલગ અલગ કોમેંટ કરીને તેને ટ્રોલ કરી રહ્યા છે જયારે કેટલાકે તેનો આ લુક પસંદ પણ કર્યો.