ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી લઈને ગુજરાતી લોકગાયક પણ ખુબ નામ અને શોહરત સાથે પોતાના ટેન્લેટ ના જોરે અને ચાહકોના પ્રેમના કારણે પોતાના સ્વપ્નને સાકાર કરતા જોવા મળે છે ગુજરાતી ધરતી પર આજકાલ સિંગર અને લોકસાહિત્યકારો નો દબદબો જોવા મળે છે જીગ્નેશ કવિરાજ દેવાયત ખાવડ ગીતાબેન રબારી કીર્તીદાન ગઢવી.
રાજભા ગઢવી જેવા લોકસિગંર અને સાહિત્યકારો પાસે મોંઘી દાટ લક્ઝુરીયસ ગાડીઓ છે તેઓએ પોતાના સોશિયલ મીડિયા પર આ ગાડીઓ સાથેની ઘણી તસવીરો શેર કરી છે એ વચ્ચે જ ઓ ઓ રે મતલબી અને મતલબી જમાનો આવા સોગં થી ખુબ લોકપ્રિયતા મેળવનાર મશહુર ગુજરાતી ડાયરાના કલાકાર.
સાગરદાન ગઢવી જેમના અવાજના લાખો દિવાના છે જેમને લોકો ખુબ સાભંડવા પસંદ કરે તેમને તાજેતરમાં પોતાના ઈન્સ્ટ્રાગ્રામ પર એક વિડીઓ શેર કર્યો છે જેમાં માં મોગલ ના બેકગ્રાઉન્ડ ગીત સાથે પોતાની નવી નક્કોર સ્કોર્પિયો ક્લાસીસ પર થી પડદો હટાવ્યો છે આલીશાન ગાડી સાથે તેઓ ખુબ જ ખુશ જણાઈ રહ્યા છે.
સાગરદાન ગઢવી એ પોતાના સ્કોર્પીયો ગાડીના સ્વપ્ન ને પુરું કર્યું છે હંમેશા હસતા જોવા મળતા સાગરદાન ગઢવી આજે પ્રફુલ્લીત થઈ પોતાની નવી ગાડી સાથે પોતાની કુળદેવી ના મઢે આ ગાડીને દિકરીના હાથે કંકુ ચાદંલા કરાવીને ઘેર પહોંચ્યા હતા તેમના ઘણા બધા સોગં અને ગીતો આજે ખુબ છવાયેલા છે.
તેઓના ઘણા સોગં મીનીયન ઓફ વ્યુ માં જોવા મળે છે ડાયરા અને સ્ટેજ પ્રોગ્રામ થકી સાગર દાન ગઢવી આજે પોતાની સ્કોર્પિયો ક્લાસીસ જેની શો રુમ કિમંત 16 લાખ આજુ બાજુ જણાય છે એવી મોંઘીદાટ કાર લઈને આવ્યા છે તેમની તસવીરો અને આ વિડીઓ પર તેમના ફેન્સ ચાહકો શુભેચ્છાઓ આપી પ્રેમ વરસાવતા જોવા મળે છે.