બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં લગાતાર આ વર્ષ દરમિયાન હીટ ફિલ્મો આપીને ખુબ લોકપ્રિયતા મેળવનાર અભિનેત્રી આલીયા ભટ્ટે 6 નવેમ્બર ના રોજ દિકરીને જન્મ આપ્યો હતો રણબીર કપૂર અને આલિયા ભટ્ટ પોતાના લગ્ન ના છ મહીનામાં માતા પિતા બન્યા હતા કપુર પરીવારમાં ખુશીઓ નો માહોલ જોવા છે સાથે ભટ્ટ પરીવારમાં.
પણ દિકરી આલીયા ભટ્ટ ની માતા બનવા પર ખુબ ખુશી વ્યક્ત કરતા આલીયા ભટ્ટ ની માતા સોની રાઝદાને તાજેતરમાં મિડીયા સામે આવી ને પોતાની દિકરી આલિયા ભટ્ટ ની ડીલીવરી અને તેની દિકરી વિશે ખુબ જ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આ ભગવાનું દાન છે ભગવાન ના આશીર્વાદ સાથે કુદરતની અમુલ્ય ભેટ છે.
હું ભગવાનનો આભાર વ્યક્ત કરું છું સાથે આલીયા ના માતા બનવા પર ગર્વ અનુભવું છું અને આ બધું શાંતિ થી પતી ગયું મારી દિકરીને કોઈ તકલીફ નો સામનો ના કરવો પડ્યો દિકરી પણ તંદુરસ્ત છે માતા પણ સ્વસ્થ છે બંને સુરક્ષીત છે મેં આલીયા ને ઘણી બધી સલાહ આપી છે સાથે સોની રાઝદાને હસતા હસતા.
જણાવ્યું કે હું એક માતા છું મારી દિકરીને બધી સલાહ આપું પરંતુ હવે તે માતા બની છે તે પોતાની દિકરી ની માવજત સાથે બાળ સંભાળ રાખવા પરીપુર્ણ છે આલીયા ભટ્ટ ની માતા સોની રાઝદાન આ દરમિયાન ખુબ જ ખુશ જોવા મળી હતી અને પોતાની ભાણી ને પોતાના ઘેર લાવવા માટે પણ ઉત્સાહિત જોવા મળી હતી.