કાબરાઉ કચ્છ માં સ્થિત આઈ શ્રી માં મોગલ મણીધર વડવાળી નો મહીમા અપરંપાર છે લાખો શ્રદ્ધાળુઓ પોતાની માનતો પૂર્ણ કરવા માટે મા મોગલ ને શાંતિ માં આવે છે અને અહીંયા માં મોગલ ની સાનિધ્યમાં સેવા અર્ચના કરતા ગાદીપતિ શ્રી ચારણ ઋષિ સામંત બાપુ જેવો હંમેશા લોકસેવા અને પરોપકારી કાર્યો થી ભક્તોમાં.
ખુબ માન સન્માન ધરાવે છે ભક્તો સામંત બાપુ ને ખુબ માને છે એમને તાજેતરમાં થયેલી સુર્ય ગ્રહણ ની ઘટના પર જણાવ્યું હતું કે સૂર્યગ્રહણ અને ચંદ્ર ગ્રહણ આદિકાળથી ચાલ્યું આવે છે તેને આવવાદો આ મોગલ છે મણીધર મોગલ તેને પાર્વતી કહો કે ભવાની કહો મહાકાળી કહો કે રણચંડી કહો તેના અનેક સ્વરૂપ છે વિનસકારી કહો તો એજ છે.
અને સર્જનકારી કહો તોયમાં એજ છે નવલાખ લોબડીયાળી તત્વ આ એક છે પરંતુ નામ અલગ અલગછે માં મોગલ નો આદેશ છેકે જેને મંદિરો બંધ રાખ્યા હોય તે ભલે રાખતા હોય પરંતુ અહીં એ નથી માં મોગલ નું મંદિર ક્યારેય બંધ થયું નથી માં મોગલ નો યજ્ઞ છે અખંડ ઘી નાળિયેરનો સૂર્ય ગ્રહણ છે.
ભલે હોય અમે બધા શાસ્ત્રોને માનવા વાળા છીએ કોઈ શાસ્ત્રોનુ અમે અપમાન કરતા નથી પરંતુ અમે દિવસ પર ચાલીએ છીએ સૂર્યગ્રહણ હશે ભલે હોય પરંતુ માં મોગલ નો દ્વાર ક્યારે બંધ થયો નથી અને થશે નહીં દુનિયાના બધા જ વાર જ્યારે બંધ થઈ જાય ત્યારે માં મોગલ નો દ્વાર ખુલી જાય છે.
મંગળવારના 20 થી 25 હજાર લોકો અહીંયા દર્શન કરવા માટે આવે છે જે બંધ કરતા હોય તે ભલે કરે હું બધા ધર્મને સાથે રાખું છું પરંતુ માં મોગલ નો આદેશ છે એ દિવસે ઘી અને નારિયેળનો અખંડ યજ્ઞ આયોજિત કરેલો છે અને તમે તમારા ઘરે ખાલી ધૂપ કરો માતાજીનું નામ લઈને ગૂગલ અને.
ગાયનું ઘી લઈને ડબલા નું નહિ હો તે ધંધો છે બાકી ચોખ્ખા ઘી અને ગુગલનો ધુપ કરો આપનો પરીવાર સ્વસ્થ નિરોગી રહેશે અને માતાજી કૃપા બની રહેશે સુર્ય ગ્રહણ પર ચારણ ઋષિ સામંત બાપુએ આમ પોતાનું મંતવ્ય જણાવ્યું હતું વાચંક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે કોમેન્ટ જરુર જણાવજો