અત્યારે ટીવીમાં સૌથી વધુ લોકપ્રિય સીરીયલ હોય તો કુંડળી ભાગ્ય છે જેમાં પ્રીતાનું પાત્ર ભજવી રહેલી શ્રદ્ધા આર્યને ખુબ પસંદ કરવામાં આવે છે તેના ફેન્સ પણ લાખોમાં છે સોસીયલ મીડિયામાં પણ તેઓ ખુબ એકટીવ રહે છે તેઓ સમય સમયે પોતાની તસ્વીર અને વિડિઓ શેર કરતી રહે છે.
પરંતુ તેના વચ્ચે તેના એક ગંદા કૃત્યને કારણે સોશિયલ મીડિયા પર લોકોના નિશાના પર આવી ગઈ છે હકીકતમાં તેની કો સ્ટાર અંજુમ ફકીહે સોસીયલ મીડિયા એટલે કે પોતાના ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે જેમાં વિચિત્ર પ્રકારની તસ્વીરને લઈને તેને ટ્રોલ થવાનો વારો આવ્યો છે.
હકીકતમાં સામે આવેલી તસ્વીરમાંથી એક તસવીરમાં શ્રદ્ધા અંજુમના છાતીના ભાગ પર હાથ રાખીને અલગ પોઝ આપતી જોવા મળી રહી છે તેની આ અજીબ હરકત જોઈને લોકો તેના પર ગુસ્સો કાઢી રહ્યા છે અને સોસીયલ મીડિયામાં તેને આડે હાથે લઈ ન આવડે તેવી કોમેંટ કરીને .ટ્રોલ કરવામાં આવી રહી છે.
જણાવી દઈએ કે અંજુમે ફોટો શેર કરતા કેપ્શ્નન પર લખતા કહ્યું અત્યાર સુધી કોઈએ હિંમત નથી કરી કોઈ આટલી ઉંચી નથી ગયુ કોઈમાં આટલી હિંમત નહોતી અને કરશે પણ નહીં તે કેટલાક લોકો માટે ખોટું હોઈ શકે છે અહીં તેના આ કેપ્શ્નન પર પણ લોકોએ ટ્રોલ કરી રહ્યા છે જયારે કેટલાકે ફોટો પસંદ પણ કર્યું છે.