Cli
પ્રિયંકા ચોપડા વચ્ચેથી બધું દેખાય એ રીતે ક્રોપ ટોપ પહેરી આવતા, શર્મમાં માં મુકાઈ, બોલ્ડ બનવું ભારે પડ્યું...

પ્રિયંકા ચોપડા વચ્ચેથી બધું દેખાય એ રીતે ક્રોપ ટોપ પહેરી આવતા, શર્મમાં માં મુકાઈ, બોલ્ડ બનવું ભારે પડ્યું…

Bollywood/Entertainment Uncategorized

બોલીવુડ અને હોલિવૂડ ની સ્ટાર અભિનેત્રી પ્રિયંકા ચોપરા આ દિવસોમાં પોતાના પતિ નિક જોનાસ સાથે ભારતમાં આવેલી છે ઈન્સ્ટ્રાગ્રામ પર બોલ્ડનેશ થી વિદેશમાં રહીને પણ ભારતના લાખો ચાહકોને પોતાના યૌવનની અદાઓથી મદહોશ કરતી અભિનેત્રી પ્રિયકા ના લાખો ચાહકો તેના ભારત આવવાની ખુશી મહેશુસ કરી રહ્યા છે.

પ્રિયકા ના એરપોર્ટ પર ઉતરતા જ ચાહકો મોટી સંખ્યામાં તેના સ્વાગતમાં ફુલ વરસાવી ને પીસી પીસી ની બુમો સાથે સીટીઓ ના બુલંદ શોર સાથે તેનું અનોખી રીતે સ્વાગત કર્યું હતું આ વચ્ચે તેને મુબંઈ માં આવીને મુબંઈ મેરી જાન લખીને પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોતાના સ્વાગતનુ વિડીઓ કેટલીક પ્લેન ની તસ્વીરો શેર કરી હતી.

તે પોતાની બધી જ પળોને શેર કરવાની ભુલતી નથી હોલિવૂડ મા ટીવી શો થી વેબસીરીઝ થી ફિલ્મો માં પોતાનું સ્થાન મજબૂત કરનાર તે એક માત્ર ભારતીય અભિનેત્રી બની ચુકીછે આ દિવસોમાં મુબંઈ ની સડકો પર તે ખરીદી કરવા પોતાના પતિ નિક જોનાસ અને વિદેશી મહેમાનો સાથે મોલ ની બહાર આવેલી હતી.

તેને વાઈટ ક્રોપ ટોપ લાઈટ પેન્ટ બ્રાઉન ઓપન હેર અને બ્લેક ગોગલ્સ સાથે પોતાના બોલ્ડ લુક ને કમ્પીટ કર્યું હતું તે ખુબ જ સુંદર અને આકર્ષક દેખાઈ રહી હતી પેપરાજી સામે પોઝ આપતાં તે પોતાના ડ્રેસીસ સ્ટાઈલ ના કારણે અનકનર્ફીટેબલ મહેશુસ કરી રહી હતી તે વારંવાર પોતાના ડ્રેસીસને ચડાવી રહી હતી.

તો પોતાના ક્રોપ ટોપ માંથી છલકાતા નિતંબો ને પણ પોતાના હાથથી સેટ કરતી જોવા મળી હતી પોતાની બોલ્ડનેશ ના કારણે અવારનવાર તે ઉપ્સ મુમેન્ટ નો શિકાર બને છે અને યુઝરો એના કારણે પ્રિયંકા ચોપરા ને ટ્રોલ પણ કરે છે વિદેશી સંસ્કૃતિના આવરણ સાથે પ્રિયકા બોલ્ડનેશથી છવાયેલી રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *