દિવાળીના તહેવારોમાં બોલિવૂડ ફિલ્મ અભિનેતા અક્ષય કુમાર ની રિલીઝ થયેલી ફિલ્મ રામસેતુને લઈને મધ્યમ રિસ્પોન્સ મળ્યો હતો લોકોએ આ ફિલ્મને વધારે પસંદ કરી નહોતી અક્ષય કુમાર જેવા સુપરસ્ટાર ની ફિલ્મો પણ આ દિવસોમાં ફ્લોપ થઈ રહી છે અક્ષય કુમારની આ ચોથી ફિલ્મછે જે ફ્લોપ થવાની.
દિશામાં આગળ વધી રહી છે દિવાળી જેવા તહેવારોમાં રિલીઝ થયેલી અક્ષય કુમારની ફિલ્મ રામસેતુ જેના ફિલ્મ મેકરોને ખૂબ ઉત્સાહ હતો કે ફિલ્મ રામસેતુ ધમાકેદાર ઓપનિંગ સાથે મોટી કમાણી કરશે પરંતુ પહેલાં જ દિવસે આ ફિલ્મે 15 કરોડ જેટલી કમાણી કરી હતી આ દિવસોમાં ફિલ્મ રામસેતુનું કલેક્શન ખૂબ જ ઘટતું દેખાઈ રહ્યું છે.
આ વચ્ચે અક્ષય કુમારનો વિડીયો સામે આવ્યો છે જેમાં અક્ષય કુમાર લોકો ખૂબ જ મજાક ઉડાડી રહ્યા છે સામે આવેલા વીડિયોમાં અક્ષય કુમાર એ પોતાના પેન્ટના એક પાયજામા ને અધર કરેલો હતો પરંતુ લોકોને એમની આ સ્ટાઇલ પસંદ આવી નહોતી અને લોકો ટ્રોલ કરી રહ્યા હતા યુઝરે લખ્યું હતું કે ક્યાં છપરી લગતા હે.
અક્ષય કુમાર તો બીજા યુઝર લખ્યું હતું કે અક્ષય કુમાર શું વેક્સ કરાવ્યું છે એવું લાગી રહ્યું છે તો ત્રીજા યુઝર લખ્યું હતું કે જ્યારે મારો ડ્રાઈવર ગાડી ધોવે છે ત્યારે અક્ષય કુમાર જેવો જ લાગે છે બોલીવુડ ના એક દશકાના સુપરસ્ટાર અક્ષય કુમાર લગાતાર ફ્લોપ સાથે હવે ટ્રોલ પણ થવા લાગ્યા છે.