સુસ્મિતા સેન ના ભાઈ રાજીવની પત્ની ચારુ એસોપાએ ચાલતા ઝગડાની વચ્ચે મોટું પગલું ભરી લિંધુ છે ચારુ એ પોતાના પતિ રાજીવ સેનનું ઘર છોડી દીધું છે રાજીવ અને ચારુનો ઝગડો બોલીવુડમાં અત્યારે સૌથી મોટો ચર્ચાનો વિષય બન્યો છે ઘણીવાર સમાધાન બાદ પણ બંનેના સંબંધોમાં કોઈપણ જાતનો સુધાર જોવા મળતો નથી.
થોડા દિવસ પહેલા જ રાજીવ અને ચારુ બંને એકસાથે જોવા મળ્યા હતા અને ત્યારે એમને કહ્યું હતું કે તેઓના સંબંધનો આ છેલ્લો ચાન્સ છે અને હવે જો ઝઘડો થશે તો બંને હંમેશા માટે અલગ થઈ જશે બંને સાથે મળ્યા અને ફરી એમની વચ્ચે ઝઘડો થયો રાજીવે મીડિયા ની વચ્ચે આવીને ખુલ્લેઆમ જણાવ્યું કે તેમની પત્ની ચારુ ને મગજના.
ઈલાજ ની જરૂરત છે ત્યારે ચારુએ પણ મીડિયાની સામે આવીને જણાવ્યું હતું કે તેમને તેમના પતિ રાજીવ સેને ખૂબ જ માર માર્યો હતો આ હાઈ પ્રોફાઈલ મામલમા લોકોની નજર જોવા મળી રહી છે ત્યારે બોલિવૂડ અભિનેત્રી સુસ્મિતા સેન ના પરિવારની પણ ખૂબ જ ઈજ્જત ઉછળી રહી છે.
આ વચ્ચે જ ચારુ એ પોતાના પતિ નું ઘર છોડીને બધાને ચોંકાવી દીધા છે અને નવું મકાન પણ ખરીદી લીધું છે અને તે પોતાની દીકરી સાથે તે ઘરમાં શિફ્ટ પણ થઈ ગઈછે આ વચ્ચે રાજીવ છે ને મૌન તોડતા જણાવ્યું કે ચારુ નો લાઈવ ડીટેક્ટ ટેસ્ટ થાવો જોઈએ આ વચ્ચે બંનેના તલાક થાય તેવી.
સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે ચારુ અને રાજીવ ના લગ્ન 2019 માં થયા હતા પરંતુ લગ્ન બાદ જ આ બંનેની વચ્ચે ઘણા ઝઘડાઓ થવા લાગ્યા અને એ ઝઘડાઓ મીડિયાની સામે આવ્યા અને મીડિયાની સામે તેઓ બંને એકબીજા પર આક્ષેપો કરવા લાગ્યા અને સોશિયલ મીડિયા પર આ બંને નો.
ઝગડો ખુલીને સામે આવી ગયો બંને વચ્ચે ના છુટાછેડાની બાબતમાં સુસ્મિતા સેન સાથે પરિવારજનો રાજીવ અને ચારુની માસુમ દિકરીને લઈને ખૂબ જ ચિંતિત જોવા મળી રહ્યા છે વાંચક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરૂર જણાવજો પોસ્ટ શેર કરવા પણ વિનંતી છે.