બોલીવુડ અભિનેત્રી કાજોલ આ દિવસોમાં પોતાની અજીબ હરકતો ને લીધે ખુબ ચર્ચામાં છવાયેલી રહે છે થોડા દિવસ પહેલાં બાંદ્રા માં તેને એક મોલ બહાર સિક્યુરિટી ગાર્ડે બિલ માગંતા કાજોલે મને નથી ઓળખતો એમ કહીને રોફ જમાવ્યો હતો જે સમયે તેને એક ભિખ માગંતા બાળકને પણ કાંઈ આપ્યા વિના ગાડીનો કાચ ચડાવી દિધો હતો.
આ સમગ્ર ઘટના નો વિડીઓ વાયરલ થતા સોશિયલ મીડિયા યુઝરોએ કાજોલ ને ખૂબ જ ટ્રોલ કરી હતી અભિનેત્રી કાજોલ તાજેતરમાં જ મુંબઈ એરપોર્ટ પર સ્પોટ થઈ હતી જેમાં તેમોં ને કવર કરતુ માસ્ક અને ફુલ ગોગલ્સ સાથે બ્લુ સ્લિમલેસ આઉટફીટ પર વાઇટ જેકેટ પહેરેલી જોવા મળી હતી એની સાથે તેવી સિક્યુરિટી પણ હતી.
આ સમયે મિડીયા પેપરાજી એ એનો ફોટો લેવાનો પ્રયાસ કર્યોતો તે ખુબ ઝડપથી ચાલી રહી હતી અને આ દરમિયાન એના એક બોડીગાર્ડે પેપરાજી ને કહ્યું ચલ બે નીકલ ઇધર સે તો પેપરાજી એ કહ્યું કે સભ્યતાથી વાત કરો ચલ બે સો મતલબ છે અમે તમારી સાથે એવી રીતે વાત કરીએ છીએ તો કાજોલ ના સિક્યુરિટી બોડીગાર્ડે દાદાગીરી.
કરતા તેને કહ્યું કે એક બાર બોલાના નીચે ગીર જાયેગા નીકડ ઇધર સે આ સમયે કાજોલ કાંઈ પણ ના બોલી તેને પોતાના સિક્યુરિટી બોડીગાર્ડ ને આવી રીતે મિડીયા પેપરાજી સાથે વર્તન પર મૌન સાધી લીધું અને ગાડીમાં બેસી ગઈ આ સમયે પેપરાજી એ કહ્યૂ કે તમે મને ધમકી શા માટે આપોછો આ સમયે પણ કાજોલ દેવગણ મૌન રહી.
અભિનેત્રી કાજોલના સિક્યુરિટી બોડીગાર્ડ ના વર્તન પર સોસીયલ મિડીયા યુઝરો ખુબ જ ગુસ્સે થયા હતા અને ટ્રોલ કરતા કાજોલને ઘંમડી કહી રહ્યા હતા સોશિયલ મીડિયા પર આ વિડીયો ખૂબ જ વાયરલ થયો હતો યુઝરો આ ઘટનામાં કાજોલને પણ જવાબદાર માની રહ્યા હતા બોલીવુડ અભિનેત્રી કાજોલ એક.
અભિનેત્રીની સાથે બિઝનેસવુમન પણ છે પોતાના પતિ ફિલ્મ અભિનેતા અજય દેવગણ ની મલ્ટિપ્લેક્સ સિનેમા ચેઈન નું સંચાલન પણ કાજોલ કરે છે સાથે કાજોલને દેશના સર્વોચ્ચ નાગરિકનો પદ્મશ્રી એવોર્ડ પણ મળેલો છે તેને સામાજિક કાર્યો કરવા બદલ પણ એવોર્ડ આપવામાં આવ્યો હતો.
લોકો કાજોલને ખૂબ ટ્રોલ કરતા જણાવી રહ્યા છેકે કાજોલનું દરેક જગ્યાએ આવું વર્તન પદ્મશ્રી એવોર્ડ મેળવનાર વ્યક્તિ અને સામાજિક કાર્યોથી એવોર્ડ મેળવનાર વ્યક્તિ આવી હરકત ક્યારેય ન કરી શકે પરંતુ કાજોલે પોતાના પૈસાના જોરે એવોર્ડ મેળવેલા હસે યૂઝરો કમેન્ટ થી જણાવી રહ્યા હતા.