બોલીવુડ અભિનેત્રી જાનવી કપૂર આ દિવસોમાં પોતાની આવનારી ફિલ્મ મિલી ને લઈને ખૂબ જ ચર્ચામાં સવાયેલી રહે છે તાજેતરમાં જ આવેલું ફિલ્મ મિલી નું ટ્રેલર દર્શકોએ ખૂબ જ પસંદ કર્યું હતું મુથુકોટી જેબીઆર દ્વારા નિર્દેશિત આ ફિલ્મ 4 નવેમ્બરના રોજ રિલીઝ થશે જાનવી કપૂર આ દિવસોમાં ફિલ્મ મિલીના પ્રમોશનમાં.
ખૂબ જ વ્યસ્ત જોવા મળે છે તાજેતરમાં જ જાનવી કપૂર મુંબઈ બાંદ્રામાં સ્પોટ થઈ હતી આ દરમિયાન તેમને પીળા કલરની સાડી પહેરી હતી સાથે બ્લુ સ્ટીવલેસ ડીપનેક બ્લાઉઝમાં તેઓ ખૂબ જ સુંદર અને બોલ્ડ દેખાઈ રહી હતી આ લુકને કમ્પલીટ કરવા માટે તેને કાનમાં મોટા ઝુમખા પહેરેલા હતા જે દરમિયાન જાનવી કપૂર.
અલગ અલગ અંદાજમાં પોઝ આપતી જોવા મળી હતી તેની મનમોહક અદાઓ અને બોલ્ડ લુક ચાહકોમાં ખૂબ જ છવાઈ ગયો હતો આ તસ્વીર સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ હતી અને યુઝરો ખૂબ જ પ્રેમ વરસાવીને કમેન્ટ્સ આપી રહ્યા હતા એક યુઝરે કમેન્ટ્સ આપી હતી કે ડ્રેસમાં તો ન્યારા લાગો છો પણ.
સાડીમાં તો સૌથી પ્યારા લાગો છો ખરેખર જન્નત લાગો છો ત્યારે બીજા યુઝરે જણાવ્યું હતું કે તમારી કા!તિલ અદાઓ થી અમારા દિલને તમે ઘાયલ કરો છો તો એક યુરે જણાવ્યુંકે હું આપને ફિલ્મની ખૂબ આતુરતાથી રાહ જોઈ રહ્યોછું હું આપને ખૂબ જ પસંદ કરું છું સોશિયલ મીડિયા પર જાનવી કપૂરની.
લોકપ્રિયતા ખૂબ જ જોવા મળી રહીછે આ ફિલ્મના ટ્રેલરથી લોકો ખૂબ જ આકર્ષિત થયા છે કારણ કે જાનવી કપૂર આ ફિલ્મમાં ખૂબ જ અલગ અંદાજ સાથે જિંદગી અને મોતની વચ્ચે ઝઝુમતી જોવા મળી રહી છે વાચક મિત્રો આપનો જાનવી કપૂરના આ લુક પર શું અભિપ્રાય છે કોમેન્ટ કરીને જણાવવા વિનંતી.