65 વર્ષની ઉંમરે જ્યારે અનિલ કપૂર પોતાની દીકરી સોનમ કપૂર સાથે નીકળ્યા ત્યારે લોકોએ કહ્યું કે વિશ્વાસ નથી આવતો કે અનિલ કપૂર ની દીકરી આવડી મોટી છે સોનમ કપૂર બોલીવુડની એક ફેમસ અભિનેત્રી છે જે પોતાની ફેશન સ્ટાઈલ સાથે પણ ચર્ચામાં રહે છે અભિનેત્રી એ બે મહિના પહેલા જ પોતાના દીકરા વાયુને જન્મ આપ્યો છે.
સોનમ કપૂર પ્રેગ્નન્સી બાદ મુંબઈ એરપોર્ટ પર સ્પોર્ટ થી હતી તેમની સાથે તેમના પિતા બોલીવુડ સુપર સ્ટાર અભિનેતા અનિલ કપૂર પણ હતા પ્રાપ્ત માહીતી અનુસાર સોનમ કપૂર પોતાના પિતા સાથે ફરવા માટે બહાર નીકળી છે અનિલ કપૂર અને તેમની દીકરી સોનમ કપૂર બંનેએ બ્લેક આઉટ ફીટ પહેરેલું હતું સામે આવેલા વીડિયોમાં સોનમ કપૂર ખૂબ જ.
સુંદર લુક માં જોવા મળી રહી છે સોશિયલ મીડિયા પર આ વિડીયો ખૂબ જ વાયરલ થયો છે જેમાં બાપ બેટી ની આ જોડી પર લોકોએ ખૂબ જ પ્રેમ વરસાવ્યો હતો ઘણા લોકોએ એમ પણ કહ્યું હતું કે અનિલ કપૂર 65 વર્ષની ઉંમરે પણ ખૂબ જ જવાન દેખાઈ રહ્યા છે એમને જોઈ એ નથી લાગી રહ્યું કે 37 વર્ષની એમની દીકરી પણ હોઈ શકે અનિલ કપૂર વિશે ઘણીવાર લોકો.
એમ પણ કહેતા જોવા મળ્યા છે કે 65 વર્ષની ઉંમરે અનિલ કપૂર આટલા જવાન કેવી રીતે લાગી રહ્યા છે તેમની ઉંમર કેમ દેખાઈ રહી નથી તો ઘણા સોશિયલ મીડિયા યુઝર અનિલ કપૂરના લુકના ખૂબ જ વખાણ કરતા લાઈક કમેન્ટથી ખૂબ પ્રેમ વર્ષાવતા જોવા મળ્યા છે ત્યારે આજે પણ દર્શકોમાં અનિલ કપૂરનો ક્રેઝ છવાયેલો છે.