લોકપ્રિય ટીવી શો પવિત્ર રિશ્તા ની અભિનેત્રી અંકીતા લોખંડે અવારનવાર ચર્ચાઓમાં છવાયેલી રહે છે તાજેતરમાં દિવાળી મહોત્સવ દરમિયાન તેમણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોતાના પરિવાર સાથે દિવાળી સેલિબ્રેશન નો એક વિડિયો પોસ્ટ કર્યો હતો જેમાં તેમનો બંગલો રંગબેરંગી રોશની થી સજાવેલો હતો અને તે ટ્રેડિશનલ.
લાલ કલરની સાડીમાં પૂજા અર્ચના કરતી પણ જોવા મળી હતી આ દરમિયાન તેને દિવાળીની પોતાના પરિવાર સાથે અદભુત રીતે ઉજવણી કરી હતી આ વિડીયો સોશિયલ મીડિયા પર લાખો ફેન્સ ફોલોવરે ખુબ પસંદ કર્યો હતો જેમાં અંકિતા લોખંડે પોતાની પ્રેગનેન્સ દરમિયાન પણ ખૂબ જ ખુશ જણાઈ રહી હતી.
તેમણી પાછડ ની જીંદગી ખુબ ચર્ચામાં રહી હતી બોલીવુડ ફિલ્મ અભિનેતા સુશાંતસિંહ રાજપૂત સાથેના પ્રેમ સંબંધોના કારણે પણ તે ખૂબ જ ચર્ચામાં આવી હતી પવિત્ર રિસ્તા માં તેમની સાથે સુશાંતસિંહ રાજપૂતે 4 વર્ષ સાથે અભિનય કર્યો તે સમયમાં તેમની સાથે પ્રેમ સંબંધો બંધાયા સુશાંતસિંહ રાજપૂતના નિધન.
બાદ તે પોતાના પરિવાર સાથે તેમના ઘેર જોવા મળી હતી ત્યાર બાદ તેને ઝલક દિખલાજા રિયાલિટી શો માં બેસ્ટ ડાન્સ થકી એવોર્ડ પણ મેળવ્યો છે પોતાના અભિનય કેરીયરમા તેમને ઘણા એવોર્ડ મેળવ્યા છે તેમણે વિકી જૈન સાથે લગ્ન કર્યા અને તે આજે પોતાના પરીવાર ખુબ જ ખુશછે આ દરમિયાન.
તે સોસીયલ મિડીયા પર પણ ખુબ એક્ટીવ રહે છે પોતાની લાઈફના સુદંર પળોને તે તસવીરોમાં કેદ કરીને ચાહકોની વચ્ચે મુકતી રહે છે ચાહકો પણ અંકીતા લોખંડે ને ખુબ પ્રેમ વરસાવી લાઈક કોમેન્ટ આપતા રહે છે વાચંક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરુર જણાવજો.