બોલીવુડ અભિનેતા સલમાન ખાન ની અભિનેત્રી સોનાક્ષી સિંહા જેને ફિલ્મ દબંગ ટુ થી પોતાના ફિલ્મી અભિનંદનની શરૂઆત કરી હતી ત્યારબાદ તે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખૂબ છવાઈ ગઈ હતી તાજેતરમાં તેનું નામ ઝહીર ઈકબાલ સાથે જોડવામાં આવ્યું છે અને તે ખૂબ જ ચર્ચામાં આવી છે તેમના પ્રેમ સંબંધો ખુલીને સામે આવ્યા છે
બોલીવુડમાં એક થી એક હીટ ફિલ્મ આપનારી અભિનેત્રી સોનાક્ષી સિંહા ની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર ઝહીર ઈકબાલ સાથે આ દિવસોમાં વાયરલ થઈ છે ત્યારે તે ચર્ચામાં ખૂબ જ છવાઈ ગઈ છે તાજેતરમાં સોનાક્ષી સિંહા પોતાની આવનાર ફિલ્મ ના ડબલ એક્ષ એલ ના પ્રમોશન સેટ પર સ્પોટ થઈ હતી.
જેમાં યલ્લોબ્લેઝરના ખુલ્લા બટન માં દેખાતા બ્લેક અંદના કપડા અને બ્લુ જીન્સ સાથે સોનાક્ષી સિંહા એ પોતાના બોલ્ડ લુક પેપરાજીને પોઝ આપ્યા હતા જેમાં તે ખુબ જ હોટ અને ગ્લેમર દેખાઈ રહી હતી ખુલ્લા બટન માં તેના નિતંબો નો ઉભાર યૌવનને છલકાવી ચાહકોને મદહોશ બનાવી રહ્યો હતો.
સોનાક્ષી સિંહા ની ફિલ્મ 4 નવેમ્બર ના રોજ નેટપ્લીક્ષ પર રીલીઝ થવાની છે જેમાં તે મોટાપા સાથે મસ્તી કરતી જોવા મળશે આ ફિલ્મમાં સોનાક્ષીએ વધારે વજન ધરાવતી છોકરીઓની જીદંગી સાથે એક પ્રેરણાદાયી સ્ટોરી પર અભિનય કર્યો છે જે ફિલ્મ ને લઈ સોનાક્ષી સિંહા ના ચાહકોમાં ખુબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે
અને દર્શકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે આ વચ્ચે સોનાક્ષી સિંહા પોતાની ફિલ્મના પ્રમોશન માટે અવારનવાર સ્પોટ થતી રહે છે પોતાના ગ્લેમર અને બોલ્ડ અવતારને સોશિયલ મીડિયા પર પણ શેર કરતી રહે છે ચાહકો પણ એની હર તસવીરો પર પ્રેમ લુટાવંતા જોવા મળે છે.