બોલીવુડ અભિનેત્રી દિશા પટની આ દિવસોમાં કરણ જોહર ની આવનારી ફિલ્મ યોદ્ધાથી સોશિયલ મીડિયા પર ખૂબ છવાયેલી રહે છે એના હોટ અને ગ્લેમર લુકને ચાહકો ખુબ પસંદ કરે છે તાજેતરમાં જ દિશા પટનીએ પોતાના ઈન્સ્ટાગ્રામ કેટલીક તસવીરો મુકી હતી જેમા તેને બ્લેક આઉટફીટ માં ફોટોશૂટ કરાવ્યું હતુ.
તેમા તે ખુબ જ બોલ્ડ પોઝ આપી રહી હતી તેના નિતંબો આછેરા પ્રદસીત થતાં એના અદભુત યૌવનને સજાવી રહ્યા હતા એનો આ લુક ઈન્સ્ટ્રાગ્રામ પર છવાઈ ગયો હતો જેમાં તે ખુલ્લા વાળમાં ખુબજ આકર્ષક અને હોટ લાગી રહી હતી તેલુગુ ફિલ્મ થી પોતાના ફિલ્મી કેરિયર ની શરુઆત કરનાર અભિનેત્રી એ એમએસ ધોની.
ધ અન ટોલ્ડ સ્ટોરી બોલીવુડ ફિલ્મ માં સુશાતં સિંહ રાજપૂત સાથે શ્રેષ્ઠ અભિનય કરવા બદલ ખુબ દર્શકોનો પ્રેમ મળ્યો ત્યારથી તેને ખુબ લોકપ્રિયતા પ્રાપ્ત કરી ત્યાર બાદ તેને ટાઈગર શ્રોફ સાથે બાગી ફિલ્મ કરી તેમાં તેના અભિનય ને ખુબ પસંદ કરવામાં આવ્યો તે બોલીવુડ સુપરસ્ટાર અભિનેતા સલમાન ખાન સાથે.
કિક 2 ભારત અને રાધે ફિલ્મ માં જોવા મળી પણ ત્યારબાદ તેની લોકપ્રિયતામાં ગજબનો વધારો થયો સલમાનખાન સાથેના તેના અભિનય થી તેને બોલીવુડ માં અનોખું સ્થાન પ્રાપ્ત કર્યું તેની ફિલ્મી કેરિયરને વેગ આપવામાં સલમાન ખાન નુ મહત્વનુ યોગદાન રહ્યું છે તેના અભિનયને.
દર્શકોએ વધાવી લીધો આજે દિશા પટની ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ખુબ મોટું નામ ધરાવે છે તેને દર્શકો ખુબ જ પસંદ કરે છે આ વર્ષે તેની સિદ્ધાર્થ મલહોત્રા સાથે કરણ જોહર ની આવનારી ફિલ્મ યોદ્ધાથી તે ખૂબ ચર્ચામાં આવીછે આ ફિલ્મ 11 નવેમ્બર ના રોજ રિલીઝ થવા જઈ રહી છે મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે.