દિવાળી અને નવા વર્ષના પાવન પર્વ ની હોસંભેર ઉજવણી દેશભરમાં જોવા મળી રહીછે આ વચ્ચે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં માં પણ દિવાળી નો માહોલ જામ્યો છે ફિલ્મ સેલિબ્રિટી પોતપોતાના ઘેર દિવાળી પાર્ટીનું આયોજન કરી રહ્યાછે આ વચ્ચે અભિનેત્રી સોનમ કપૂર ના ઘેર યોજાયેલી દિવાળી પાર્ટીમા અનેક બોલિવૂડ સ્ટાર્સ આવી પહોંચ્યા હતા.
આ દરમિયાન એકતા કપુર અને કિર્તી સેનને આ પાર્ટીમાં મહેફિલ લું!ટી હતી એકતા કપુરે ઘાઘરા ચોલી પહેરી હતી ખુલ્લા વાળ અને લાઈટ મેકઅપ માં તે ખુબજ સુંદર લાગી રહી હતી જ્યારે કિર્તી સેનન ગુલાબી પારદર્શક સાળી સાથે બેકલેસ બ્લાઉઝ પહેર્યું હતુ તેમા તે ખુબ હોટ અને ગ્લેમર લાગી રહી હતી બેક લેસ અને.
ડીપનેક બ્લાઉઝ માં તેના યૌવનનો ઉભાર છલકાઈ રહ્યો હતો તેના નાજુક નિતંબો પર આછેરા પ્રદસીત થતાં જોવા મળ્યા હતા તેનો આ લુક જોઈ ચાહકો બેકાબુ થયા હતા સોશિયલ મીડિયા પર આ વિડીયો ખૂબ જ વાયરલ થયો હતો જેમાં કીર્તિ સેવન ની અદા અને આકર્ષક બોલ્ડ લુક જોઈને યુઝરો ખૂબ પ્રેમ વરસાવી રહ્યા હતા.
ભિનેત્રી કિર્તી સેનન ખુબ લોકપ્રિયતા ધરાવે છે કિર્તી સેનને પોતાના અભિનય ની શરૂઆત તમીલ ફિલ્મ થી મહેશ બાબુ સાથે કરી હતી ત્યાર બાદ તેને બોલિવૂડ ફિલ્મ હીરોપંતી માંથી પોતાનું પ્રથમ ડેબ્યુ કર્યું ત્યાર બાદ તેને દિલવાલે માં વરુણ ધવન સાથે દમદાર અભિનય કર્યો બાદમાં તે સુસાતં સિંહ રાજપૂત સાથે ફિલ્મ રાબ્તા માં અભિનય કર્યો.
આ સમયે સુસાતંસિહં રાજપૂત સાથે એની લવસ્ટોરી પણ સામે આવી હતી સુસાતં ના દેહાતં બાદ તેને સોસીયલ મીડિયા પર ઈમોશનલ પોસ્ટ મૂકીને દુઃખ પણ વ્યક્ત કર્યું હતું કીર્તિ સેનન ઘણી બધી ફિલ્મોમાં શ્રેષ્ઠ અભિનય કરીને લોકપ્રિયતા પ્રાપ્ત કરી છે તે સોશિયલ મીડિયા પર અવારનવાર છવાયેલી રહે છે અને ચાહકો પણ એને ખૂબ પ્રેમ કરે છે.