દિવાળી પાર્ટીઓ નો માહોલ બોલીવુડમાં ગજબનો છવાયો છે સેલિબ્રિટી અને બોલીવુડ ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકો દ્વારા દિવાળી પાર્ટીનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને જેમાં બોલીવુડ સ્ટાર ને આમંત્રિત કરવામાં આવી રહ્યાછે આ દરમિયાન ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રાના ઘેર દિવાળી પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં બોલીવુડના ઘણા દિગ્ગજ કલાકારો જોવા મળ્યા હતા ખાન કેટરીના કેફ સારા અલી ખાન માધુરી દીક્ષિત પાર્ટીને પોતાના સુંદર ડ્રેસીસ સાથે પાર્ટીને શુસોભિત કરી રહ્યા હતા અને પાર્ટીમાં નાચ ગાન મસ્તી કરીને પાર્ટીની રંગતને જમાવી રહ્યા હતા આ સમયે બોલીવુડ અભિનેતા અજય દેવગણ અને કાજોલ પણ પાર્ટીમાં જોવા મળ્યા હતા.
જેમાં કાજોલ પોતાની સિલ્વર સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી તે જ્યારે પાર્ટીમાં આવી ત્યારે લોકોની નજર એના વધી રહેલા પેટ પર જ હતી તે પોતાના બેબી બમ્પને છુપાવી શકી નહોતી અને સિલ્વર આછેરી સાડીમાં તેનું બેબી બમ્પ ખૂબ જ દેખાઈ રહ્યું હતું આ દરમિયાન અજય દેવગણ પણ ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા હતા.
ઘણા સમયથી કાજોલ ની ત્રીજી પ્રેગનેન્સીની વાત સામે આવી રહીછે એ વચ્ચે મનીષ મલ્હોત્રા ની પાર્ટીમાં કાજોલને જોઈને લોકોએ એ નક્કી કરી લીધું હતું કે કાજોલ પ્રેગનેટ છે અને આવનારા સમયમાં તે પોતાના ત્રીજા બાળકને જન્મ આપશે અભિનેતા અજય દેવગણ અને કાજોલે પોતાના.
મલ્ટિપ્લેક્સ સિનેમા નું નામ એનવાય પોતાના બે બાળકો પર રાખ્યું છે સમગ્ર ભારતમાં મલ્ટિપ્લેક્સ સિનેમા ચેન એનવાય લોન્ચ કરવામાં આવી છે જેમાં આધુનિક સિસ્ટમ નો સમાવેશ છે ત્યારે એનવાય પછી ત્રીજો અક્ષર કાજોલ ના આવનાર બાળકનો શું હશે એ લોકો જાણવા માટે ખૂબ જ ઉત્સાહિત છે.
પરંતુ અભિનેત્રી કાજોલ પોતાની પ્રેગનેન્સી ની જાહેરાત નથી કરતી તે લોકોને સરપ્રાઈઝ આપવામાં આવે છે એવું મીડિયા સૂત્રોથી જાણવા મળ્યું છે અભિનેત્રી કાજોલે 90 ના દસકાથી હાલ સુધી બોલીવુડમાં ખૂબ જ લોકપ્રિયતા મેળવી છે સાથે તેમને ઘણી બધી ફિલ્મોમાં દમદાર અભિનય કર્યો છે.
આ વચ્ચે 48 વર્ષની ઉંમરે પણ અભિનેત્રી કાજોલનો પાર્ટીમાં આ લુક જોઈને લોકો તેની સુંદરતાના વખાણ કરી રહ્યા હતા સોશિયલ મીડિયા પર પણ આ વિડીયો વાયરલ થતા અભિનેત્રી કાજલ અને અજય દેવગનની જોડીને લોકો બેસ્ટ કપલ જણાવી રહ્યા હતા વાચકમિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે.