બોલીવુડ ઈન્ડસ્ટ્રી ની ફિલ્મો પર તો આરોપ લાગતા આવ્યા છેકે બોલીવુડ વાળા હીન્દુત્વ અને હીન્દુ સંસ્કૃતિ સાથે ચેડા કરતા આવ્યા છે લોકોની ધાર્મિક આસ્થાઓ જે દેવી દેવતાઓની સાથે જોડાયેલી છે તેમને અલગ સ્વરુપ આપીને પ્રસ્તુત કરે છે અને હિન્દુત્વની લાગણીઓને ભડકાવે છે પરંતુ હવે અભિનેત્રી એકતા કપૂરના પર્સનલ.
જીવનને લઈને પણ આરોપ લાગ્યા છે તેમને મંદિર જેવી ધાર્મિક જગ્યાનુ અપમાન કર્યું છે સાથે ભગવાનનું પણ અપમાન કર્યું છે એકતા કપૂરનો એક વિડીયો સામે આવ્યો છે જેમાં એકતા કપૂર શોર્ટ કપડાં પહેરીને મંદિરમાં જુહુ સ્થિત મહાદેવ મંદિર માં દર્શન કરવા માટે જાય છે અને પોતાના બુટઅને પર્સને મંદિરની સુરક્ષા કરતા ગાર્ડ આપીને ઉપર મૂકવાનું કહે છે.
એમની આ હરકતો થી લોકો ખૂબ ગુસ્સે થયા હતા કે પોતાના બુટ પણ પોતે મુકી શકતી નથી અને ઉપરથી સોર્ટ કપડાઓ પહેરીને પહોંચી છે ક્યાંની આ મહારાણી હસે જેના સોશિયલ મીડિયા પર યુઝરો ભડકી ઉઠ્યા હતા અને કમેન્ટ આપી રહ્યા હતા જણાવ્યું કે આ મંદિર છે તારું ફિટનેસ સેન્ટર નથી કે સોર્ટ પહેરીને આવી ગઈ તો.
બીજા યુઝરે લખ્યું કે કમ સે કમ મંદિરની તો ઈજ્જત કરો તો એક બીજા યુઝરે લખ્યુંકે આ મંદિરની ભાવનાઓને તો નથી સમજી શકીએ પરંતુ પોતાના કપડાઓને તો ઠીક કરીને આવી હોય તો મંદિર આવું હોય તો સીધી રીતે આવો તું તો ગરીબ કરતાં પણ વધારે ગરીબ દેખાય છે ઘણા યુઝરો એ એકતાને ખુબ ટ્રોલ કરી હતી.
આ પહેલા પણ એકતા કપુર પોતાની એક વેબસિરીઝ માં ભારતીય સૈનીકો નું અપમાન કરી ચુકી છે જેમની પત્નીઓને અગલ રીતે દેખાડવા વિરુદ્ધ એકતા પર આરોપ લગાડતા લોકોએ ગુસ્સો વ્યક્ત કર્યો હતો અને એના પર કોર્ટમાં અપીલ પણ કરી હતી ભારતીય સૈનિકો બાદ હવે મંદીરમાં આ હરકતો થી એકતા કપુર ફરી લોકોના ગુસ્સાનો ભોગ બની રહી છે.