હજુ થોડાં સમય પહેલા જ એવા સમાચાર સામે આવ્યા હતા કે બોલીવુડ અભિનેતા સલમાન ખાનને ડે!ન્ગ્યુ થઈ ગયો છે અને તે હોસ્પિટલમાં દાખલ છે તેમને બિગ બોસ રિયાલિટી શો નથી કરી શકતા અને હવે બોલીવુડના દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચનને લઈને ગંભીર સમાચાર સામે આવી રહ્યા છે.
કોન બનેગા કરોડપતિ સોના સેટ પર અમિતાભ બચ્ચન ના પગમાં એક ધારદાર ચીજ વાગવાના કારણે પગ ખુબ ચીરાઈ ગયો છે અને ઘણું બધું લોહી વહેવા લાગ્યું સેટ પર ઉપસ્થિત તમામ લોકો તેમની પાસે આવ્યા અને તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા ત્યાં તેમનું ડ્રેસિંગ કરવામાં આવ્યું.
ત્યા એમના પગમાં ટાંકા આવ્યા હતા અભિતાભ બચ્ચને પોતાના બ્લોગ પણ જણાવ્યું હતું કે ડોક્ટર એમને રેસ્ટ કરવાનું કહ્યું છે સાથે એમને ચાલવાની ના પાડી છે પગ પર જોર આપવાની ના પાડી છે જોકે અમિતાભ બચ્ચન હવે ખતરાથી બહાર છે હ તેઓને આરામ કરવા જણાવ્યું હતું પરંતુ હવે અમિતાભ.
બચ્ચન ફરી શોમાં ફર્યા હતા એમના પગ પર સફેદ પાટો બાંધેલો હતો અને તે કહેતા હતાકે શો પર ઉપસ્થિત લોકોએ મારી ખુબ મદદ કરી અને મારું બહુ ધ્યાન રાખે છે થોડા જ દિવસોમાં તે ફરી પાછા ફર્યા અને તેઓ ફરી KBC શો માં દેખાયા છે વાચકમિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે કોમેન્ટ કરીને જરુર જણાવજો.