લોકપ્રિય ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા લઈને આ દિવસોમાં એક મોટી ખબર સામે આવી રહી છે એક તસવીર તાજેતરમાં ખૂબ વાયરલ થઈ રહી છે જેમાં દયા ભાભી એટલે એક્ટર દિશા વાકાણી ના હાથમાં એક દીવો પ્રગટાવેલી થાળી છે અને અને તે પોતાના ભાઈ સુંદરલાલ જે રીયલ લાઇફમાં પણ તેમના ભાઈ છે.
મયુર વાંકાણી સાથે સેટ પર દેખાતી જોવા મળેછે એ તેમાં આરતી ઉતારતી હોય એવું લાગે છે અને શું કહેવું છેકે એક્ટર શોમા ભાઈબીજના દિવસે પાછી આવે છે એક્ટર દિશા વાકાણી દયાબેનના પાત્રમાં પાછી ફરવાની હતી એવી વાત સામે આવી હતી પરંતુ હવે આ તસવીરો થી એવું સાબિત થાય છેકે તે જલ્દી શોમાં.
પરત ફરશે દિવાળીના મોકા પર દિશા વાકાણી એન્ટ્રી ને લઈને ઘણી વાતો સામે આવી હતી ત્યારે ચાહકો સતત માંગ કરી રહ્યા છેકે દિશા વાકાણીને શો માં પરત લાવવામાં આવે અને દિલીપ જોશી પણ એક મિડીયા ઇન્ટરવ્યૂ દરમિયાન કહ્યું હતું કે દિશા વાકાણી શોમાં પરત ફરશે દયાબેન વગર સોસાયટી ખાલી લાગે છે.
દિશા વાકાણી એ ઘણા વર્ષો થી પોતાના શ્રેષ્ઠ અભિનય થકી દર્શકોના દિલમાં અનોખું સ્થાન બનાવ્યું હતું લોકો તારક મહેતા શોને ખુબ પસંદ કરે છે જેમાં દયાબેનની સ્ટાઈલ અનોખીછે આ વચ્ચે જેઠાલાલે એક વાત પણ કરી હતી કે દયા જો પાછી નહીં આવેતો એ અન્નજળ નો ત્યાગ કરી દેશે પરંતુ આ.
તસવીરથી એ વાત નક્કી થાયછે એ સેટ પર દયાબેન ને પાછા લાવવામાં આવ્યા છે અને દિશા વાકાણી ને દયાબેન ના પાત્ર ફરી ભવ્ય સ્વાગત સાથે શો મેકર લાવવા માંગે છે ભાઈબીજ 26 તારીખે છે જેમાં આશા છેકે દયાબેન સુદંર લાલ સાથે પાછી જરુર આવશે વાચકમિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે.