અભિનેતા સુશાંત સિંહ રાજપૂત ના દેહાતં બાદ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણા બધા અભિનેતાઓ પર સફેદ પાવડર સેવન ના આરોપ લાગ્યા છે
પણ બોલીવુડ સુપરસ્ટાર અભિનેતા સલમાન ખાન પર ક્યારેય સફેદ પાવડર સેવનના આરોપ લાગ્યા નથી પરંતુ આ વચ્ચે મુરાબાદમાં આયોજિત આર્યવીર મહાસંમેલન માં ઉત્તર પ્રદેશના.
મુખ્યમંત્રી આદિત્યનાથ યોગીજી સાથે બાબા રામદેવ પણ ઉપસ્થિત હતા આ દરમિયાન બાબા રામદેવ મંચ પર આવ્યા એમને ન!શા મુક્તિ બાબતે ઘણી વાતો કરતા બોલિવૂડ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું કે શાહરુખ ખાન નો દિકરો પણ સફેદ પાવડર મામલે જેલની હવા ખાઈ આવ્યો છે સલમાન પણ સફેદ પાવડર લેછે.
આમીરની ખબર નથી પણ ઘણા અભિનેતાઓ છાના માના સફેદ પાવડર નું સેવન કરે છે બાબા રામદેવ ના નિવેદનથી ફિલ્મ ઈન્ડસ્ટ્રી હલી ગઈ છે બાબા રામદેવ બોલિવૂડ સાથે ઘણા સારા સંબંધો ધરાવે છે પરંતુ આ બયાન પાછડ મિડીયા અહેવાલ મુજબ બાબા રામદેવ ની એક જુની દાઝ છે સાલ 2011માં જ્યારે.
બાબા રામદેવ ભ્રષ્ટાચાર ની સામે દિલ્હીમાં ઉપવાસ આંદોલન કરી રહ્યા હતા ત્યારે શાહરૂખખાને મીડિયા ઇન્ટરવ્યૂમાં તે આંદોલનને રાજકીય સ્ટંટ જણાવ્યું હતું અને કહ્યું હતું કે બાબા રામદેલની ભૂખ હડતાલ કરવી એ એક રાજકીય એજન્ડો છે જેની વીડિયો ક્લિપ્સ ટાઈમ્સ નાઉ પર.
આજ સુધી પડી છેત્યારે અભિનેતા સલમાનખાને પણ બાબા રામદેવને સમર્થન નહોતું આપ્યું દશ વર્ષ ની દાઝ આજે પણ બાબા રામદેવ રાખી રહ્યા છે જેથી સલમાન અને શાહરુખ પર પ્રહારો કરતા જોવા મળ્યા હતા વાચકમિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે કોમેન્ટ કરીને જરુર જણાવજો.