ડાન્સર નોરા ફતેહીનું નામ બોલિવૂડની સૌથી સુંદર અને બોલ્ડ અભિનેત્રીના લિસ્ટમાં સામેલ છે તેઓ પોતાના બોલ્ડ અંદાજ અને આગવા ડાન્સને લઈને ખુબ લોકપ્રિય છે વિદેશમાંથી આવીને તેણીએ બોલીવુડમાં એક અલગ નામના બનાવી છે તેઓ કેટલીયે ફિલ્મોમાં પોતાનો ડાન્સનો જલવો.
બતાવી ચુકી છે અને કેટલાય રિયાલીટી શોને પણ જજ કરી ચુકી છે અત્યારે નોરા ડાન્સ રિયાલિટી શો ઝલક દિખલા જા 10 ને જજ કરી રહી છે એવામાં એ સમયની કેટલીયે તસ્વીર અને વિડિઓ સામે આવતા જોઈ શકાય છે તેના વચ્ચે એક્ટરનું એક બોલ્ડ લુક સામે આવ્યું છે તેને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે.
હાલમાં એક્ટર નોરા ફતેહી ની ઝલક દિખલા જાના સેટ પરથી કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે જેમાં તેઓ ખુબ સુંદર લાગી રહી છે જાળીદાર કપડાં પહેરેલી નોરા માથાથી પગ સુધી ખુબ હોટ અને ગ્લેમરસ દેખાતી હતી ત્યાં રહેલા લોકો તેને પાછા વળી વળીને જોઈ રહ્યા હતા.
નોરા ફતેહીના લુકની વાત કરીએ તો તેણીએ સ્પાર્કલિંગ બેજ સાડી પહેરી હતી જે તેણે ફુલ સ્લીવ્ઝ ડીપ નેક બ્લાઉઝ સાથે જોડી હતી પારદર્શક કપડામાં તેઓ ખુબ હોટ લાગી રહી હતી તેણીએ અહીં પાપરાઝી ને અલગ અલગ સ્ટાઈલમાં પોઝ આપ્યા હતા તેની આ તસ્વીર અત્યારે ખુબ વાયરલ થઈ રહી છે.