બોલીવુડ અભિનેતા રણબીર કપૂર ની ફિલ્મ રોકસ્ટાર થી ડેબ્યૂ કરનાર અભિનેત્રી નરગીસ ફાકરીએ મુંબઈ છોડી દીધુંછે તે પોતાના પરિવાર સાથે યુએસ રહેવા ચાલી ગઈ છે આ સનસનાટી ભરી ખબરે બોલીવુડ ના ઘણા ચહેરાઓ ને ઉઘાડા કરી દિધા છે નરગીસ છેલ્લા બે વર્ષથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ થી બહાર છે પરંતુ કોઈને એની જાણ નથી કે.
નરગીસ ક્યાં છે છેલ્લી વાર એમને સંજય દત્તની સાથે 2020 માં ફિલ્મ તોરબાજમાં જોવા મળ્યા હતા આ વાતને કોઈને જાણ નથી કે નરગીસ ડિપ્રેશનમાં આવી ગઈ છે એક ઇન્ટરવ્યૂ દરમિયાન નરગીસે જણાવ્યું હતું કે બોલીવુડ એ તેમને ડિપ્રેશનમાં નાખી દીધી છે એને જણાવ્યું હતું કે બોલીવુડમાં લોકોની સાથે વાત કરવાની હોય છે.
પરંતુ આ સમયે આપણે કઈ સ્થિતિમાં છીએ એ જોવામાં નથી આવતું ચહેરા પર મુકવોટો લગાડીને રહેવું પડે છે પરંતુ એના માટે હું તૈયાર નથી હું નેચરલ છું હવે મને ખબર પડી ગઈ છેકે લોકોના ત્રણ ચહેરાવો હોય છે પ્રથમ બિઝનેસ ચહેરો બીજો બનાવટી ચહેરો અને ત્રીજો અસલી ચહેરો અને હું આ માટેની ફ્રેમ માટે બની જ નથી એની.
હું ચાહ રાખી રહી હતી એ ચહેરા એ મને ડુબાડી છે નરગીસે જ્યારે ફિલ્મ રોકસ્ટારમાં રણબીર કપૂર સાથે પ્રથમ અભિનયની શરૂઆત કરી ત્યારે પૂરી ફિલ્મ ઇન્ડસ્ટ્રી હલી ગઈ હતી એની પહેલી જ ફિલ્મમાં સુપરહીટ ગઈ હતી બોલીવુડ ડેબ્યૂમાં ઘણી ઓછી વાર આવું જોવા મળે છેકે કોઈ અભિનેત્રી ડેબ્યુ સાથે જ ખૂબ લોકપ્રિય બને છે.
ઘણી સુપરહિટ ફિલ્મો આપ્યા બાદ નરગીસ ઇન્ડસ્ટ્રીના ઘણા લોકોને ખૂંચવા લાગી હતી પાછળના આઠ વર્ષો દરમિયાન નરગીસ ફાકરીએ એવી મહેનત કરી હતી કે એમને પરિવાર સાથે ટાઇમ વિતાવવાનો મોકો પણ મળ્યો નહોતો આ દરમિયાન નરગીસ માનસિક હતાશ પણ થઈ ગઈ હતી અને એમને માનસિક.
સ્ટ્રેચનો પણ સામનો કરવો પડ્યો હતો અભિનેત્રી નરગીસ ઉદય ચોપડા સાથે પાંચ વર્ષ રિલેશનશિપમાં પણ રહી હતી પરંતુ સાલ 2017 માં એમનું બ્રેકઅપ થયું હતું હાલ તે બોલીવુડ છોડીને યુએસ શિફ્ટ થઈ ગઈ છે બોલીવુડ એક સફળ અભિનેત્રી ને બરબાદ કરી નાખી છેમિત્રો આ મામલે તમે શું કહેશો.